માત્ર 21 વર્ષની ઉંમરે આ ફિલ્મ મેકરની દીકરી તેના બોયફ્રેન્ડ સાથે ગાડીમાં આપ્યા જોરદાર બોલ્ડ સીન, વાયરલ થઇ રહી છે તસવીરો

નાની ઉંમરમાં બોયફ્રેન્ડ સાથે ગાડીમાં ન કરવાના કામ કરવા માંડી આ સ્ટારની દીકરી

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ પોતાની બોલ્ડનેસ અને બેબાક સ્ટાઇલ માટે હેડલાઇન્સમાં રહેવાનું સારી રીતે જાણે છે. અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ તેના બોયફ્રેન્ડ શેન સાથેના સંબંધોને ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. તે ઘણીવાર તેના ચાહકોને ઈન્સ્ટાગ્રામ પર શેન સાથે વિતાવેલી સુંદર પળોની ઝલક બતાવતી હોય છે.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ ખુબ ઓપન માઇન્ડેડ છે. તે ઘણીવાર લોકો સાથે પોતાના વિશે ખુલીને વાત કરે છે. તે તેના અંગત જીવન વિશે પણ ઘણી વાર જણાવતી હોય છે. તે પોતાના અનુભવોથી લોકોને શીખવતી હોય છે. તેવામાં ફરી એકવાર બોયફ્રેન્ડ સાથે આલિયા કશ્યપે સોશિયલ મીડિયા પર પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આલિયા કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ સાથેની એકથી એક ઈન્ટીમેટ તસવીરો શેર કરી છે જેના પર બધાની નજરો અટકી ગઈ છે. આલિયાની આવી શાનદાર સ્ટાઈલને જોયા પછી દરેક લોકો તેના બોલિવૂડ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)

તમને જણાવી દઈએ કે આલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની એકથી એક બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. હાલમાં જ આલિયાએ તેના નવા ઘરની હાઉસ ટૂર પણ કરાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)

જણાવી દઈએ કે આલિયા માત્ર 21 વર્ષની છે અને તે આટલી નાની ઉંમરમાં તેના સિઝલિંગ રોમાંસના કારણે છવાયેલી રહેતી હોય છે. થોડા દિવસો પહેલા આલિયાએ તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધોના બે વર્ષ પૂરા કર્યા હતા. આ સાથે આલિયા કશ્યપે તેના લેટેસ્ટ વેકેશનની ઝલક પણ ચાહકોને બતાવી હતી. તસવીરમાં જોઈ શકાય છે કે આલિયા ખુલ્લા આકાશ નીચે તેના બોયફ્રેન્ડની બાહોમાં સંપૂર્ણપણે ખોવાયેલી જોવા મળે હતી. આલિયાએ ગાડીમાં ઈન્ટીમેટ થતી વખતે પોતાની આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. લિપ લોક કરતી આલિયાની ઘણી તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.

Patel Meet