હોટેલના રૂમથી આવી રહ્યો હતો પત્નીનો અવાજ, પતિએ બોલાવી તો ખુલી ગયું રાઝ

બંગાળના અલીપુરદ્વાર શહેરમાં એક પતિએ હોટેલના રૂમમાં ઘૂસીને તેની પત્નીને રંગે હાથે અજાણ્યા માણસની જોડે પકડી લીધી. આ ઘટનાની ખબર એ વિસ્તારમાં આગની જેમ ફેલાઇ ગઈ. હોટેલની બહાર ખુબ પ્રમાણમાં લોકો ભેગા થઇ ગયા

અને તે લોકોએ ત્યાં ખુબ જ મોટો હંગામો કર્યો. ઘટના અલીપુરદ્વાર ચૌપાટીના એક એલીટ હોટેલમાં થઇ હતી. સ્થાનીય લોકોનો હંગામો અને ઘટનાની જાણકારી મળવા પર અલીપુરદ્વાર પોલીસ ત્યાં પહોંચી અને સ્થિતિ સાંભળી. પોલીસે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, “આ બાબતે હોટેલના માલિક રાજદીપ ઘોષ, હોટેલ પ્રબંધક વિપુલ કર અને બીજો એક હોટેલનો કર્મચારીને કંચનાજંગા હોટેલથી ધરપકડ કરવામાં આવી છે.

પકડાઈ જવા પર આરોપી મહિલાએ કહ્યું કે તેના પતિએ હોટેલમાં જવાનું કહ્યું હતું. મહિલાએ દાવો કર્યો હતો કે એના પતિએ જ અજાણ્યા માણસ જોડે હોટેલના રૂમમાં જઈને અશ્લલ તસવીર લઈને તેને આપવાનું કહ્યું હતું.

મહિલાએ કહ્યું કે તે અજાણ્યો માણસ મારા પતિને બ્લેકમેઇલ કરીને પૈસા લેવા માંગતો હતો. પરંતુ તે માણસને એના વિશે પહેલાથી જાણકારી હતી. તે આવી રીતના કામમાં ઘણા સમયથી સામેલ હતો. મહિલાના પતિનું નામ સમીર દાસ છે,

તે સુથારનું કામ કરે છે. સમીરનું માનીએ તો મહિલાનું આ કામને લઈને પરિવારમાં અવારનવાર અશાંતિ બની રહેતી હતી. હું ઘણા સમયથી તેની આ હરકતોને જોઈ રહ્યો હતો. તેને કહ્યું કે જયારે હું સવારે ઘરે થી નીકળ્યો તો હું તેની પાછળ ગયો પછી મેં તેને એક હોટેલની અંદર જતા જોઈ.

સમીરના પ્રમાણે એના પછી તેના મિત્રોને મોબાઈલ ફોનથી કોલ કરીને હોટેલની સામે બોલાવ્યા. પછી અમે હોટેલમાં અંદર ગયા. એક રૂમની અંદરથી તેની પત્નીનો અવાજ સંભળાયો. તેના પછી તેની પત્નીને રૂમમાંથી બહાર નીકળવાનું કહ્યું. ત્યારે તે અજાણ્યો માણસ બહાર આવ્યો.

પરંતુ હોટેલ મેનેજરની મદદથી તે માણસ ત્યાંથી ભાગી ગયો હતો જે તેની પતિ સાથે રૂમમાં હતો. પોલીસે કહ્યું કે આ બાબતે 3 લોકોની ધરપકડ કરી છે. હવે આ બાબતોની તપાસ થઇ રહી છે. ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે તે હોટેલ પર લાંબા સમયથી આરોપ લાગેલા છે.

Patel Meet