અજબગજબ મનોરંજન

સામે આવી સારા અલી ખાનની હમશકલ, સુંદરતામાં અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર

કહેવામાં આવે છે કે દુનિયામાં એક વ્યક્તિના ચેહરા સમાન કુલ સાત હમશક્લ હોય છે. વાત કરીએ બોલીવુડના દિગ્ગજ કલાકારોની તેમના ઘણા કલાકારોના હમશકલ જોવા મળ્યા છે જેનો ચેહરો હૂબહૂ એક સરખો જ દેખાય છે. આવા ઘણા હમશકલ વ્યક્તિઓએ પોતાની આ જ ખાસિયત દ્વારા મોટી નામના પણ મેળવી લીધી છે. જેમ કે સુશાંત સિંહ રાજપૂત, સલમાન ખાન, ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા, આરાધ્યા બચ્ચન, ઇમરાન હાશ્મી, વગેરે જેવા કલાકારોના હમશકલ સામે આવી ચુક્યા છે. એવામાં તાજેતરમાં જ સોશિયલ મીડિયા દ્વારા આવી જ એક અભિનેત્રીની હમશકલ જોવા મળી છે.

Image Source

સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને ખુબ ઓછા સમયમાં મોટું નામ બનાવી લીધું છે. તાજેતરમાં જ સારા અલી ખાનની હમશકલ સામે આવી છે અને તે માત્ર 16 વર્ષની જ છે.

 

View this post on Instagram

 

A post shared by Alina ♡ (@alinanamazi)

સારાની આ હમશકલનું નામ ‘અલીના નામાજી’ છે અને તે સોશિયલ મીડિયા સ્ટાર છે, જેને લીધે તે સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે.અલિનાની સુંદરતા કોઈ અભિનેત્રીથી કમ નથી, તેને જોતા જ દરેકને સારા અલી ખાનની યાદ આવી જશે.

 

View this post on Instagram

 

A post shared by Alina ♡ (@alinanamazi)

અલીના પોતાના ચાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે અને તે અવાર-નવાર ઇન્સ્ટાગ્રામ  પર પોસ્ટ કરતી રહે છે, તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર 57,000 થી પણ વધારે ફોલોઅર્સ છે.અલીના પોતાની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેના દ્વારા તે પોતાના જીવન વિશેની ઘણી બાબતો શેર કરતી રહે છે. અલીના આ ચેનલ પર તનિષા મીરવાની અને અર્ચિત મેહરની સાથે જોવા મળી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Alina ♡ (@alinanamazi)

અલીનાનો લુક્સ હૂબહૂ સારા અલી ખાનને મળતો આવે છે. ચાહકો પણ એલીનાને જોતા જ તેની તુલના સારા અલી ખાન સાથે કરવા લાગ્યા છે. જેને લીધે અલીના આજે ખુબ ચર્ચાનો વિષય બની ચુકી છે.આ સિવાય ઘણા લોકો તેની તુલના હોલીવુડ અભિનેત્રી એડિસન રે સાથે પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Alina ♡ (@alinanamazi)

અલીનાના ઇન્સ્ટા એકાઉન્ટ પર માત્ર 14 પોસ્ટ છે પણ દરેક તસ્વીરોમાં તેનો અંદાજ ચાહકોને ઘાયલ કરી દેનારો છે. એક તસ્વીરમાં તેણે ગ્રીન ટોપ અને બ્લુ જીન્સ પહેરી રાખ્યું છે અને પોતાની બોડી ફ્લોન્ટ કરી રહી છે.આ તસ્વીરમાં તે મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Alina ♡ (@alinanamazi)

અન્ય એક તસ્વીરમાં અલીનાએ ગ્રીન આઉટફિટ પહેરી રાખ્યા છે અને પોતાની સેલ્ફી લઇ રહી છે. અન્ય એકમાં અલીના ગોલ્ડન ટોપ પહેરીને રોમેન્ટિક પોઝ આપી રહી છે. જો તમે સારા અલી ખાન અને અલીનાને એકસાથે જોશો તો પણ બંન્ને વચ્ચે ફર્ક પારખી નહિ શકો.