મનોરંજન

શોખમાં આલિયાએ બોલ્ડ ડ્રેસ તો પહેરી લીધો, પછી જગજાહેરમાં શરીરનો એવો ભાગ દેખાઈ….જુઓ તસવીરો

મહેશ ભટ્ટની લાલી સાથે થઇ ગયું OOPS મોમેન્ટ, જગજાહેરમાં શરીરનો એવો ભાગ…જુઓ

બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટએ એક્ટ્રેસમાંથી એક છે જે કપડાંનું સિલેક્શન ઘણું વિચારીને કરે છે, આ કારણે હંમેશા તેના આઉટફિટ્સને લઈને જોવામાં આવે છે. જેમાં તે ક્લાસી, ગ્લેમરસ, એલિગેટ અને બ્યુટીફૂલ જોવા મળે છે.

Image source

બધામાં તે કંફર્ટનો ખાસ ખ્યાલ રાખે છે. આ બધી ચીજોને ધ્યાનમાં રાખવા છતાં ઘણીવાર કપડાને લઈને તે શરમીંદી થઇ ચુકી છે. આવી જ એક ઘટના સામે આવી હતી જયારે આલિયા એક ઑટોએક્સપો ઇવેન્ટનો હિસ્સો બની હતી. આ ઇવેન્ટ માટે ફેશનેબલ આલિયાએ બ્લેક કલરનો ફ્લોર લેન્થનો ડ્રેસ પસંદ કર્યો.

આ ગાઉન ઉપરથી સ્લીવલેસ અને સ્ટ્રેટકટ નેકલાઇન ડિઝાઇન ધરાવે છે. સરંજામનો સૌથી આકર્ષક ભાગ તેની ડાયગનલ સ્લીટ હતી, જે જમણા પગથી શરૂ થાય છે અને મધ્યમાં સમાપ્ત થાય છે. આલિયા તેની સાથે સિલ્વર અને બ્લેક હીલ્સ પહેરી હતી અને તેના વાળને આકર્ષક પોનીમાં સ્ટાઇલ કરે છે. તે ખરેખર તેમાં ખૂબ જ સારી દેખાતી હતી.

Image source

જ્યારે આ મુવમેન્ટ થઇ ત્યારે આલિયાને કદાચ ડ્રેસની ભૂલો સમજાઇ હતી. જ્યારે આલિયા કાર પાસે જવા માટે સ્ટેજ તરફ આગળ વધતી હતી, ત્યારે તેના કદમો સાથે તેની સ્લીટ વધારે ખુલતી ગઈ હતી. જેનાથી તેના લેગ્સનું અપર પોર્શન એક્સપોઝ થવા લાગ્યું. એક્ટ્રેસે તરત જ આ સ્થિતિને સંભાળી લીધી અને ડ્રેસના રાઇટ પોર્શનને પોતાના હાથથી પગ બાજૂ પ્રેસ કરવાનું શરૂ કરી દીધુ.

આ બાદ તેને સ્લિટ એન્ડ પોર્શન પર હાથ જમાવીને રાખ્યો. જેથી તે જ્યારે બેસે અથવા પોઝ આપે તો ડ્રેસ એક સ્થાને રહે અને કોઇ ઉપ્સ મોમેન્ટ ક્રિએટ ન થાય. આ સંપૂર્ણ અનુભવ આલિયા માટે કેટલી શરમ અને ચિંતા સાથે ભરેલો હતો, તે તેના ચહેરાના હાવભાવથી સાફ જોઇ શકાય છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલીવુડની અંદર એક યુદ્ધ છેડાઈ ગયું છે, સોશિયલ મીડિયા ઉપર નેપોટિઝ્મ અને ડિસ્ક્રિમિનેશનને લઈને ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ બધામાં હવે અભિનેત્રી આલિયા ભટ્ટની મા સોની રાજદાન પણ જોડાઈ ગઈ છે.

સોની રાજડાને એક ટ્વીટ કરીને કહ્યું કે: “એ લોકો જે નેપોટિઝ્મને લઈને હોબાળો મચાવી રહ્યા છે, તે શું પોતાના બાળકોને સપોર્ટ કરશે જ્યારે તેમના પોતાના બાળકો ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઇચ્છશે?” ડાયરેક્ટર હંસલ મહેતાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે: “નેપોટિઝ્મને લઈને ચર્ચા વધુ વ્યાપક થવી જોઈએ, મેરીટ સૌથી વધુ જોવામાં આવે છે.”

હંસલ મહેતાએ આગળ લખ્યું હતું કે :’મારા દીકરાને દરવાજાની અંદર પગ મુકવા દીધો મારા કારણે, અને કેમ નહીં, પરંતુ એ સર્વશ્રેષ્ઠ કામનો ભાગ રહ્યો છે, કારણ કે એ ટેલેન્ટેડ છે, ડિસિપ્લિન છે, મહેનતી છે અને એનામાં પણ મારા જેવા ગુણ છે. એટલા માટે નહિ કે એ મારો દીકરો છે.”

હંસલ મહેતાએ આગળ લખ્યું કે: “હું ફિલ્મો એટલા માટે નહિ બનવું કે હું પ્રોડ્યુસ કરીશ, પરંતુ એટલા માટે બનાવીશ કે તે તેન ડિઝર્વ કરે છે. તે પોતાની કેરિયર ત્યારે જ બનાવી શકશે જયારે તે સર્વાઇવ કરી શકશે. છેલ્લે તે પોતે જ તેનું કેરિયર બનાવવાનો છે ના કે તેના પિતા મારો પડછાયો તેનો સૌથી મોટો ફાયદો થઇ શકે છે તો સૌથી મોટું નુકશાન પણ.”

હાંસલની આ ટ્વીટનો જવાબ આપતા સોની રાજદાને પણ પોતાનો જવાબ આપ્યો હતો કે: “તમે કોના દીકરા છો કે દીકરી છો એ જાણીને લોકોની આશા વધારે બંધાઈ જાય છે. સાથે જ એ લોકો જે નેપોટિઝ્મને લઈને હોબાળો મચાવી રહ્યા છે, તે શું પોતાના બાળકોને સપોર્ટ કરશે જ્યારે તેમના પોતાના બાળકો ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઇચ્છશે?” શું તેઓ તેમને આમ કરતા રોકશે?”

કરણ જોહરના ચેટ શોના એક એપિસોડમાં કરણ અને આલિયાએ સુશાંતનો મજાક ઉડાવ્યો હતો. જે પછી હાલ તેમના દ્રારા સુશાંતને શોકાંજલિ અર્પિત કરાતા લોકો ગુસ્સે ભરાયા છે. સુશાંતના નિધન પર કરણ જોહરએ તેના સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો છે. જે પછી લોકોએ તેને પોતાના એક જૂના વીડિયોની યાદ અપાવી છે. જેમાં કરણ અને આલિયા સુશાંતની મજાક ઉડાવી રહ્યા હતા. હવે લોકો આ મામલે તેમને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.