આલિયા ભટ્ટે પહેરી લીધો એટલો શોર્ટ અને બોલ્ડ ડ્રેસ કે Oops મોમેન્ટથી બચવા કરતી રહી આવું…વીડિયો થયો વાયરલ

રાહાના જન્મ બાદ આલિયાએ તો જોવો કેવું બોલ્ડ ફિગર બનાવ્યું, હવે થઇ ગઈ ઉપ્સ મોમેન્ટનો શિકાર…શરમ આવી જશે તસવીરો જોઈને

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અવાર નવાર ચર્ચામાં રહે છે. આલિયાએ ગત વર્ષે એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તે બાદ તેણે સાત જ મહિનામાં એક દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ તેઓએ રાહા પાડ્યુ છે. રાહાના જન્મ બાદ આલિયા પતિ રણબીર કપૂર વગર પહેલીવાર એક ઇવેન્ટમાં નજર આવી હતી. આલિયા તેના પહેલા કો-સ્ટાર વરુણ ધવન સાથે સ્પોટ થઇ હતી. આલિયા અને વરુણ બંને એક એવોર્ડ ફંક્શનની પ્રેસ મીટ માટે એક સાથે આવ્યા હતા.

આલિયા પ્રેગ્નેંસી બાદ પહેલીવાર બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. તેને જોઇને ચાહકો પણ ખુશખુશાલ થઇ ગયા હતા. તમને જણાવી દઇએ કે, આલિયા ઘણી જ સુંદર લાગી રહી હતી પરંતુ તે પોતાને આ શોર્ટ આઉટફિટમાં કંફર્ટેબલ મહેસૂસ કરી રહી નહોતી. અભિનેત્રી શોર્ટ ડ્રેસમાં પોતાને ઉપ્સ મોમેન્ટ્સથી બચાવવા પૂરો સમય એક કામ કરતી રહી, જે કેમેરામાં પણ કેદ થઇ ગયુ.

આલિયા ઝી સિને એવોર્ડ્સની પ્રેસ મીટમાં અભિનેતા વરુણ ધવન સાથે સ્પોટ થઇ હતી. આ ઇવેન્ટ માટે આલિયાએ ફ્લોરલ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જે એક કાર્ડિગન જેવું ટોપ હતુ અને આ ટોપ સાથે તે જ મટીરિયલનો મીની સ્કર્ટ હતો. આ ડ્રેસમાં આલિયા ઘણી સુંદર લાગી રહી હતી પણ તે અનકમ્ફર્ટેબલ પણ નજર આવી. ખાસ કરીને ત્યારે જ્યારે તે બેઠી હતી. આલિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અને વરુણ બંને એકબીજાની બાજુમાં બેઠા છે.

આ દરમિયાન રાહાની મમ્મી તેના હાથથી થાઇને કવર કરી રહી છે અને કોઇ પણ હાલતમાં ત્યાંથી તેના હાથ નથી હટી રહ્યા. આલિયાએ પૂરો સમય આ ધ્યાન રાખ્યુ કેમ કે નાના ડ્રેસને કારણ તેનો પ્રાઇવેટ પાર્ટ કે અંડરગાર્મેન્ટ્સ ન જોવાય. ઈવેન્ટની વાત કરીએ તો, આ દરમિયાન આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું કે જ્યારથી તમે બંને ઈન્ડસ્ટ્રીનો ભાગ બન્યા છો ત્યારથી તમને ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા છે.

તમે ઇન્ડસ્ટ્રી દ્વારા ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, તો એવોર્ડ મેળવવો કેટલો મહત્વપૂર્ણ છે? આ અંગે આલિયા ભટ્ટે કહ્યું, ‘એવોર્ડ એક સેલિબ્રેશન છે. સૌથી પહેલા હું સ્પષ્ટ કરી દઉં કે અમારા માટે સૌથી મોટો એવોર્ડ દર્શકોનો પ્રેમ છે. આનાથી અમને ભાવનાત્મક સંતોષ મળે છે. વરુણના વખાણ કરતાં આલિયાએ કહ્યું, ‘વરુણ ખૂબ જ સપોર્ટિવ છે. જ્યારે પણ અમારી ફિલ્મો આવે છે ત્યારે અમે એકબીજા સાથે વાત કરીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina