મોડી રાત્રે આરપાર દેખાય એવા ડ્રેસમાં સ્પોટ થઇ આલિયા ભટ્ટ,લોકો બોલ્યા- દીદી થોડી તો શરમ કરો
બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ બી-ટાઉનની એ અભિનેત્રીઓમાંની એક છે, જે કયારેય પણ ફેશનેબલ અને સ્ટાઇલિશ દેખાવવાનું નથી ભૂલતી. પાર્ટી હોય કે પછી કોઇ એવોર્ડ ફંકશન આલિયાની ફેશન હંમેશા ટોપ પર રહે છે.
જો કે, ફોરકાસ્ટના આ જમાનામાં એટ્રેક્ટિવ અને ટ્રેંડી દેખાવાના ચક્કરમાં આલિયા ઘણીવાર એવા આઉટફિટ કેરી કરી લે છે, જેને કારણે તે ટ્રોલ થઇ જાય છે. હાલમાં આવું જ કંઇક જોવા મળ્યુ.

આલિયા ભટ્ટને શુક્રવારે સાંજે શુટિંગ બાદ મુંબઇમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે લોન્ગ ટ્યુનિક ટોપ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી હતી.

આલિયાનું ટ્યુનિક ટોપ ટ્રાંસપરંટ હતુ જેને કારણે તે વોર્ડરોબ માલફંક્શનની શિકાર થઇ ગઇ હતી. આલિયાને જોઇને ફોટોગ્રાફર્સની ભીડ એકઠી થઇ ગઇ હતી.
જે બાદ આલિયાને તેના બોડીગાર્ડ્સ ગાડી સુધી લઇ ગયા. તે બાદ આલિયા તરત જ ગાડીમાં બેસી ગઇ અને અંદરથી જ પેપરાજીને પોઝ આપ્યા.

આલિયાનું આ લોન્ગ ટ્યુનિક ટોપ ટ્રાંસપરંટ હતુ જેને કારણે તેની ઇનવિઅર સ્પષ્ટ દેખાઇ રહી હતી. આ દરમિયાન આલિયા પણ થોડી અનકંફર્ટેબલ જોવા મળી. આલિયાનો આ લુક જોઇ એક યુઝરે લખ્યુ કે, ટ્રાંસપરંટ પહેરવું હતુ તો ઇનરવિઅર જ પહેરી લેતી દીદી.

અભિનેત્રી આ દિવસોમાં ફિલ્મ શુટને લઇને ઘણી વ્યસ્ત છે. તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે, “ગંગુબાઇ કાઠિયાવાડી” “RRR” અને “બ્રહ્માસ્ત્ર” જેવી ફિલ્મોમાં જોવા મળશે.
View this post on Instagram