કડકડતી ઠંડીમાં પુલની અંદર બિકીની પહેરીને ઉતરી આલિયા ભટ્ટએ પાથર્યા કાયાના કામણ, જોતા જ બેહોશ થઇ ન જતા

આલિયાના બિકીની વાળા PHOTOS ટગર ટગર જોતા જ રહી જશો, જુઓ

બોલીવુડની અભિનેત્રી આલિયા ભાત હાલમાં તેની બે બિગ બજેટ ફિલ્મોના પ્રમોશનના કારણે ચર્ચામાં છે. હાલમાં જ “આરઆરઆર”નું ટ્રેલર અને “બ્રહ્માસ્ત્ર”નું મોશન પોસ્ટર રિલીઝ થયું છે. આ બધા વચ્ચે જ તે તેના અંગત જીવનમાં ખુબ જ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. ભલે આ વાત આલિયા છુપાવવા માંગતી હોય પરંતુ તેની ફ્રેન્ડના આઈડી દ્વારા આ વાત સામે આવી જ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

આલિયા ભટ્ટ તેની મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરી હતી, જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે અને તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. ચાહકોને આલિયાની આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે અને તે આ તસવીરો ઉપર કોમેન્ટ કરતા પણ નથી થાકી રહ્યા.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

આલિયાની ફ્રેન્ડ દેવિકા અડવાણીએ તેના સોશિયલ મીડિયા ઉપર પુલની અંદર મસ્તી કરતી કેટલીક તસવીરો શેર કરી છે. તેને આલિયા સાથે આ તસવીરો શેર કરવાની સાથે જ એક શાનદાર કેપશન પણ લખ્યું છે, તેને લખ્યું છે કે, “લીટીસ મરમેડ્સ” જેમાં તે પોતાની ગર્લ ગેંગ સાથે અભિએન્ટ્રી પોઝ આપતી જોવા મળી રહી છે.

આ ઉપરાંત કેટલીક તસવીરો આલિયાના ફેન પેજ ઉપર પણ નજર આવી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ તસવીરો આલિયાની બેસ્ટ ફ્રેન્ડની બેચલર પાર્ટીની છે. આ તસ્વીરોમાં આલિયા પિન્ક રંગની બિકી પહેરીને નજર આવી રહી છે અને વીમીંગ પુલમાં તે પોઝ પણ આપી રહી છે.

થોડા સમય પહેલા એવી પણ ખબર આવી હતી કે આલિયાને 14 દિવસ કોરેન્ટાઇન રહેવું પડી શકે છે કારણ કે આલિયા ભટ્ટ કરણ જોહરના ઘરે થયેલી તે ડિનર પાર્ટીનો ભાગ હતી જેના તરત બાદ કરીના કપૂર અને અમૃતા અરોરાનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by The Papr (@thepapr)

આલિયાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો અને બીએમસી તરફથી કોઈ એક્શન લેવામાં આવ્યું નહોતું. બીએમસી કર્મચારીઓએ કરીના, કરણ જોહરની સાથે સાથે આલિયા ભટ્ટનું ઘર પણ સૅનેટાઇઝ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આલિયા ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં તેના કથિત બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે નજર આવશે.

Niraj Patel