ભારતીય લોકો માટે આજે ઇતિહાસિક દિવસ છે, આજે ગર્વનો દિવસ છે કારણ કે શુક્રવારે મોડી રાતે ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલું ચંદ્રયાન-2 ચંદ્રની ધરતી પર ઉતરવાનું હતું પણ ઉતરવાની થોડીક વાર પહેલા જ લેન્ડર સાથે સંપર્ક ટુટી ગયો હતો.
આલિયા ભટ્ટને People’s Choice Award 2019માં Most Inspiring Asian Woman award ની કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું અને આ કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કર્યું હતું. લોકો એ વાતથી હેરાન છે કે આલિયાને કેમ આ એવોર્ડ મળી શકે જ્યારે દેશમાં એવી એવી મહિલાઓ છે જેમની સફળતાની ચર્ચા ચારે દિશાઓમાં પ્રસરેલી હોય. આ વાતને લઈને આલિયાને ટ્રોલ કરવામાં આવી હતી.
એક યુઝરે ટ્રોલ કરતા લખ્યું છે કે, “હિમા દાસ એક મહિના પહેલા જ પાંચ ગોલ્ડ જીતી હતી, પીવી સિંધુ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાવાળી પહેલી મહિલા ખિલાડી છે. રિતુ કરીધલ ચંદ્રયાન-2 મિશનની ડાયરેકટર છે. તેમને છતાં પણ આલિયા, જે નેપોટિઝમની પ્રોડક્ટ છે, એશિયાની મોસ્ટ ઇન્સ્પાયરિંગ વુમન બની જાય છે. જણાવીએ કે રિતુ કરીધલને Rocket Woman Of India કહેવામાં આવે છે.
Recently @HimaDas8 won 5th gold in just one month.@Pvsindhu1 became the 1st Indian to win badminton World Championships gold.
Ritu Karidhal is the Mission Director of #Chandrayaan2.But still @aliaa08– a product of nepotism, is the most inspiring woman of Asia. Wow!
— Manisha Kadyan (@Miss_Kadyan) September 6, 2019
બીજા એક યુઝરે લખ્યું છે કે, હિમા અને પીવી સિંધુ ઉપરાંત માનસી જોશી, શ્વેતા રત્નપુરા અને રિતુ, વનિતાના નામ લઈને આલિયાને પસંદ કરવા પણ હેરાની વ્યક્ત કરી છે.
PV Sindhu – BWF Champion
Hima Das – Golden girl
Ritu and Vanitha – Chandrayaan 2But who’s the inspiring Asian Woman ??
A nepotism product Alia Bhatt 👏— NAtionaList SHUBHAM (@vSHUBHAM69) September 6, 2019
last 1 month:
Hima Das: 5 golds
PV Sindhu: BWF championship.
Manasi Joshi: Gold in para badminton.
Shweta Ratanpura:1st Indian woman winner in graphic designing.
Ritu n Vanitha: behind chandrayan2 successAnd Alia Bhat attends parties, post on Insta n becomes an inspiration
— Neeche Se Topper (@NeecheSeTopper) September 6, 2019
કેટલાક યુઝર્સ આલિયાના ટ્રોલ કરવા વિરુદ્ધ છે, તેમનું કહેવું છે કે આલિયાને ઇન્ટરટેન્મેન્ટ કેટેગરીમાં મોસ્ટ ઇન્સ્પાયરિંગ વુમન માટે નોમિનેટ કરવામાં આવી હતી, તેમની તુલના બીજા લોકો સાથે કરવી ઠીક નથી. આલિયા અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં મુખ્ય પાત્ર ભજવવાની છે તેની સાથે રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે. આ ઉપરાંત સડક 2માં આલિયા આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks