આલિયા ભટ્ટે અંડર વોટર બિકિમાં શેર કરી જોરદાર તસવીર, ચાહકો થયા જલપરી પર ફિદા

મહેશ ભટ્ટની લાડલીએ લેટેસ્ટ ફોટો મૂકીને ફેન્સ ને એક્સાઈટ કરી દીધા છે, જયારે સ્વીમિંગ પુલમાં બિકિ પહેરી ઉતરી “ગંગુબા”, જુઓ તસવીરો

આલિયા ભટ્ટે હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. તેણે તેની લેટેસ્ટ તસવીરથી ઇન્ટરનેટ પર તહલકો મચાવી દીધો છે. આલિયાએ અંડર વોટર તસવીર શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઘણીવાાર ચાહકો સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની તસવીરોને પસંદ કરે છે. આલિયાએ હાલમાં જ તેની થ્રોબેક તસવીર શેર કરી છે.

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે શનિવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે સ્વીમિંગ પુલમાં જોવા મળી રહી છે. 

આલિયાએ જે તસવીર શેર કરી છે, તે માલદીવ વેકેશનની થ્રોબેક તસવીર છે. આ તસવીરમાં તે પાણીની અંદર જોવા મળી રહી છે. 

આલિયાએ આ તસવીર શેર કરતાની સાથે કેપ્શન લખ્યુ છે કે, અત્યાર સુધીનો સૌથી સરસ દિવસ. આલિયાની આ તસવીર જોઇને ચાહકો તેને જલપરી કહી રહ્યા છે. 

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

આ પહેલા આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં હાથ જોવા મળી રહ્યા હતા. આ તસવીરને શેર કરતા તેણે લખ્યુ હતુ કે, ખૂબ જ મિસ કરી રહી છું. આ સાથે જ તેણે કેપ્શનમાં હાર્ટ અને ઇનફિનિટીના ઇમોજી શેર કર્યા હતા. 

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે આગામી સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ગંગુબાઇ કાઠિયાવાડી”માં જોવા મળશે. તેની બીજી અપકમિંગ ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” છે, જેના પ્રોજકેટર પર કામ ચાલી રહ્યુ છે. 

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત “બ્રહ્માસ્ત્ર” ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂર અને મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

Shah Jina