પ્રિ-વેડિંગ સેરેમનીમાંથી આલિયા ભટ્ટે શેર કરી પોતાની શાનદાર તસવીરો, જોઈને ચાહકો થઇ ગયા પાણી પાણી… જુઓ

અંબાણીના ફંક્શનમાં સ્ટ્રેપલેસ ગાઉનમાં પહેરી આલિયાએ દેખાડ્યું ફિગર, યુઝર્સ બોલ્યા, થોડીક તો શરમ કરો, જુઓ PHOTOS

Alia Bhatt Look jamnagar : આ દિવસોમાં અંબાણી પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી જોરશોરથી ચાલી રહી છે. પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અંબાણી પરિવારમાં યોજાઈ રહેલા આ ફંક્શન માટે દેશ અને દુનિયાના ઘણા બધા સેલેબ્સ આવ્યા છે. 1 માર્ચથી શરૂ થયેલા આ પ્રિ વેડિંગ ફંક્શનનો આજે છેલ્લો દિવસ છે.

બોલીવુડના ઘણા સેલેબ્સ આ ફંક્શનમાં હાજરી આપવા માટે અગાઉથી જ આવી ગયા છે. ત્યારે તેમની ઝલક પણ સોશિયલ મીડિયાના વાયરલ થતા વીડિયોમાં જોવા મળી રહી છે. બોલીવુડની સુંદર હસીનાઓના અંદાજ પણ આ પાર્ટીમાં જોવા લાયક છે. ત્યારે બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટની પણ કેટલીક તસવીરો સામે આવી છે.

આલિયા ભટ્ટ આ પ્રસંગમાં પોતાના પતિ રણબીર કપૂર અને સાસુ નીતુ કપૂર સાથે આવી પહોંચી છે. તે પોતાની સાથે દીકરી રાહાને પણ લઈને આવી છે અને તેની તસવીરો પણ દિલ જીતવામાં કોઈ કસર બાકી નથી રાખતી. ત્યારે હાલ આલિયાના કિલર લુકે પણ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે અને તેની તસવીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આલિયા ભટ્ટ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી બ્લુ શેડનો વન પીસ ઈવનિંગ ગાઉન પહેરીને અલગ-અલગ લુકમાં ખેર વર્તાવતી જોવા મળે છે. ચાહકોને તેનો બોલ્ડ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે.  આલિયા ભટ્ટે કેમેરા સામે એક પછી એક કિલર લુક આપ્યા છે જે તેના ચાહકોને પણ ઘાયલ કરી રહ્યા છે.

રાધિકા અને અનંતે તેમના પ્રી-વેડિંગના બીજા દિવસે એનિમલ થીમ આધારિત પાર્ટી કરી હતી. આ સમય દરમિયાન બધાએ એનિમલ થીમ આધારિત ડ્રેસ પહેર્યા હતા. રાહા એનિમલ થીમ આધારિત ડ્રેસમાં પણ ક્યૂટ લાગી રહી હતી. તે આલિયા અને અનંતને મેચ કરી રહી હતી. વીડિયોમાં આલિયાની લાડલીનો ચહેરો પણ દેખાઈ રહ્યો છે. રાહા બે ચોટીમાં ક્યૂટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

18 મહિનામાં જ ઘટાડી દીધું હતું 108 કિલો વજન, તો હવે ફરી હતો એવો કેમ થઇ ગયો અનંત ? જાણો બધું જ – નીચેના વીડિયોમાં જુઓ રસપ્રદ માહિતી

Niraj Patel