મનોરંજન

OMG આલિયા ભટ્ટે બોડીગાર્ડ સાથે એવું ખરાબ વર્તન કર્યું કે ચાહકોને સંભળાવી ખરી-ખોટી- જુઓ વિડીયો

બૉલીવુડ સ્ટાર્સ સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હોય છે.આલિયા ભટ્ટ તેની ફિલ્મને લઈને ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ આલિયા ભટ્ટનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

मूड ☕️

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

સામાન્ય રીતે તો આલિયા ભટ્ટ બધા સાથે સારું વર્તન કરતી જ નજરે ચડે છે. પરંતુ હાલમાં જ તેનો એક એવો વિડીયો સામે આવ્યો છે. જેના કારણે ફેન્સને એટલો ગુસ્સો આવ્યો કે તેને સાચું-ખોટું બોલવાનું શરૂ કરી દીધું છે.

 

View this post on Instagram

 

#aliabhatt on location

A post shared by Viral Bhayani (@viralbhayani) on

હાલમાં જ આલિયાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં આલિયા ભટ્ટ તેના બોડીગાર્ડ પર ગુસ્સો કરતી નજરે ચડે છે. આવો જાણીએ શું છે પૂરો મામલો ?

મુવીના સેટ પર મીડિયાના લોકો તેના આવવાની રાહ જોઈ રહ્યા હતા. જયારે આલિયા આવે છે ત્યારે ત્યાં હાજર બોડીગાર્ડ કાર પાસે દોડી જાય છે. જેથી તેને પેપરાજીથી કોઈ પરેશાની ના થાય.

 

View this post on Instagram

 

Omg! So beautiful ❣️ (~Added lipstick and eye colour is also edited) – #AliaBhatt

A post shared by Alia Bhatt (@aliaabhatt.x) on

કારમાંથી ઉતરીને આલિયાએ મીડિયાને જોઈને હસી હતી. ત્યરબાદ તે તુરંત જ આગળ વધી ગઈ હતી. આ દરમિયાન તે બોડીગાર્ડથી પાછળ રહી ગઈ હતી. આ વાતની જયારે બોડીગાર્ડને ખબર પડી ત્યારે તે તુરંત જ રોકાઈને પાછળ આવી ગયા હતો. પરંતુ આલિયા આ એક નાની ભૂલના કારણે ભડકી ઉઠી હતી.

 

View this post on Instagram

 

Sun-blushed/burnt 🌞

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયા ગુસ્સો કરીને બન્ને બોડીગાર્ડને આગળ જવાનું કહી રહી હતી. તે વારંવાર તમે જાઓ. તમે આગળ જ જાઓ. કહેતી જોવા મળી હતી.ત્યરબાદ તે વેનિટી વેન પાસે પહોંચી અને કેમરાની સામે મુશ્કેલથી એક સેકન્ડનો પોઝ આપીને ખરાબ વર્તન કરી ત્યાંથી ચાલી ગઈ હતી.

 

View this post on Instagram

 

No one will ever be as entertained by us as US 🐒

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયાનનું આ વર્તન લોકોને પસંદ આવ્યું ના હતું. આ વીડિયો જોયા બાદ લોકોએ તેને સાચું-ખોટું કહેવાનું શ્રી કરી દીધું હતું. કોઈએ કહ્યું હતું કે ‘સ્ટારડમ હોવાની અસર છે.’ તો કોઈએ આલિયાને સલાહ આપી હતી કે, આ લોકો તારી સુરક્ષા માટે છે. માટે તેનું સન્માન કરવું જોઈએ. આલિયા આજકાલ તેની ફિલ્મ સડક-2નું શૂટિંગ મુંબઈમાં કરી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks