કપૂર ખાનદાનની વહુએ પહેરી હતી બિકીની, મેકઅપ વગર આવી દેખાય છે…ચમકતું ફિગર જોતા જ ફેન્સ થયા ઘાયલ

બોલીવુડની ચુલબુલી અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 14 એપ્રિલે લગ્ન કરીને હંમેશાને માટે એકબીજાના જીવનસાથી બની ચુક્યા છે. લગ્ન પછી બંને હનીમૂન પર જવાને બદલે પોત પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા છે. 15 માર્ચ 1993ના રોજ જન્મેલી આલિયાએ લગ્ન પહેલા પોતાના જન્મદિવસની ઉજવણી એકદમ ખાસ રીતે કરી હતી. આ વખતે આલિયાએ રણબીર સાથે નહીં પણ પરીવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ખાસ અવસર પર આલિયા પરિવાર સાથે માલદીવ પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

જન્મદિવસના અમુક જ સમય પહેલા આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રીલિઝ થઇ હતી. ફિલ્મે 100 કરોડના ક્લ્બમાં એન્ટ્રી મારી હતી અને બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી હતી. એવામાં ફિલ્મની સફળતા અને જન્મદિવસની ઉજવણી માટે આલિયાએ માલદીવ પસંદ કર્યું હતું. પોતાના 29માં જન્મદિવસ પર આલિયા માલદીવમાં બહેન શાહીન ભટ્ટ અને માં સોની રાજદાન સાથે પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

આલિયાએ પોતાના વેકેશનની તસવીરો અને અમુક વિડીયો પણ પોતાના એકાઉન્ટ પર શેર કર્યા હતા, જેને ચાહકોએ ખુબ પસંદ કર્યા હતા. આલિયાએ પોતાની ઘણી તસવીરો અને વિડીયો ક્લિપ કમ્બાઇન કરીને વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ સાઇટ્સ પર શેર કર્યો હતો. વીડિયોની શરૂઆતમાં આલિયા ઓરેંજ અને યેલો બિકી પહેરીને સમુદ્રના કિનારે સનબાથ લેતી દેખાઈ રહી છે. તડકામાં આલિયાની સ્કીન એટલી ચમકી રહી હતી કે જોઈને ચાહકો પણ દીવાના બની ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt Kapoor (@aliabhatt.93)

ત્યારબાદ વીડિયોમાં આલિયા બોટમાં બેસીને ચીલ કરતી, માં સાથે મસ્તી કરતી, સ્વીમિંગ પુલમાં અલગ અલગ પોઝ આપતી દેખાઈ રહી છે. આ સિવાય ફૂડની શાનદાર વેરાયટીઓ પણ દેખાઈ રહી છે.વીડિયો શેર કરીને આલિયાએ કૈપ્શનમા લખ્યું કે, “ધીસ ઇસ 29. તમારા બધાના પ્રેમ માટે ખુબ ખુબ આભાર”. વીડિયોમાં બર્થડે નાઈટ પાર્ટીની અમુક ઝલક પણ દેખાઈ રહી છે. વિડીયો જોઈને લાગી રહ્યું છે કે આલિયાએ પોતાનો જન્મદિવસ ખુબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો. આલિયાએ બહેન અને માં સાથે પોતાના દિવસને ખુબ સારી રીતે એન્જોય કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

હાલ આલિયા ભટ્ટ પોતાની આવનારી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં અભિનેતા રણવીર સિંહ પણ મુખ્ય કિરદારમાં છે. આ સિવાય આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ રિલીઝ થવાની કગાર પર છે, જેમાં આલીયા-રણબીરની જોડી પહેલી વાર જોવા મળવાની છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રૉય પણ ખાસ કિરદારમાં હશે. આ સિવાય આલિયા પાસે હોલિવુડ પ્રોજેક્ટ છે.

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે 14 એપ્રિલે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. કપલના લગ્નની તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી. લગ્ન પછી તરત જ આલિયા કામમાં વ્યસ્ત થઈ ગઈ છે. લગ્નના પાંચ દિવસ બાદ અભિનેત્રી ફિલ્મના શૂટિંગ માટે જેસલમેર ગઈ હતી અને હવે તે મુંબઈ પરત આવી ગઈ છે. આલિયા ભટ્ટ કાલીના એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો. આલિયાની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

તસવીરોમાં આલિયા બ્લેક ટી-શર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળી રહી છે. અભિનેત્રી મેકઅપ વગર પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયાએ તેના લુકને ખુલ્લા વાળ સાથે કમ્પલિટ કર્યો છે. આ લુકમાં અભિનેત્રી ખૂબસૂરત લાગી રહી છે. અભિનેત્રી કેમેરાની સામે આકર્ષક અંદાજમાં પોઝ પણ આપી રહી છે. આ દરમિયાન એક વાત નોટિસ કરવા જેવી હતી કે આલિયાએ ન તો માંગમાં સિંદૂર ભર્યુ હતુ અને ન તો મંગળસૂત્ર પહેર્યું હતુ, આ ઉપરાંત તેણે હાથમાં બંગડીઓ પણ પહેરી ન હતી. એક્ટ્રેસનો લુક જોઈને એવું લાગી રહ્યુ ન હતુ કે તેણે નવા નવા લગ્ન કર્યા છે.

જો કે, તેમ છતાં, આલિયાની તસવીરો ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર આલિયાનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે પેપરાજીને પોઝ આપવા માટે કહી રહી છે – હું ફક્ત તમારા માટે જ કરી રહી છું. આલિયાની આ વાતો સાંભળીને પેપરાજી ખુશ થઈ જાય છે અને તેનો આભાર માનતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ હાલમાં જ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગ માટે જેસલમેર પહોંચી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. આ પછી આલિયા ભટ્ટ ‘રોકી અને રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર અને આલિયાની સાથે ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે.

કરણ જોહર પોતે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું નિર્દેશન કરી રહ્યો છે. એટલું જ નહીં આલિયા ભટ્ટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આમાં તે પહેલીવાર પતિ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે અને આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Alia bhatt (@hot_aliabhatt_8)

અભિનેત્રી આલિયા ભટ્ટના આજે દુનિયાભરમાં લાખો ચાહકો છે, પરંતુ શું તમે જાણો છો કે આલિયાનું દિલ કોના માટે ધડકે છે. તમારામાંથી મોટાભાગના લોકોનો જવાબ બોલિવૂડ એક્ટર રણબીર કપૂર હશે. સ્વાભાવિક રીતે, અમે પણ આ વાતનો પણ ઇનકાર કરતા નથી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રણબીર પહેલા પણ અભિનેત્રીનું હૃદય ઘણા વધુ લોકો માટે ધડકતું હતું.

 

View this post on Instagram

 

A post shared by Alia bhatt (@hot_aliabhatt_8)

આલિયા અને રણબીર ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ શું તમને ખબર છે આ પહેલા પણ બંનેએ ઘણા લોકોને ડેટ કર્યા છે અને પછી એકબીજાનો હાથ પકડ્યો છે. રણબીરના ડેટિંગની ચર્ચાઓ બોલિવુડના ગલિયારાઓમાં ઘણી થઇ છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આલિયા પણ રણબીરથી ઓછી નથી. તેના અફેરની ચર્ચા પણ ઘણી થઈ.

 

View this post on Instagram

 

A post shared by Alia bhatt (@hot_aliabhatt_8)

આલિયા સાથે ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા વરુણ ધવનનું નામ અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યુ છે. આ બંને કપલે એટલી હદે હેડલાઈન્સ બનાવી હતી કે બંનેને કરણ જોહરના ચેટ શોમાં કહેવું પડ્યું હતું કે તેઓ એકબીજા સાથે ખાવાનું પણ પસંદ નહીં કરે.

 

View this post on Instagram

 

A post shared by Alia bhatt (@hot_aliabhatt_8)

આલિયાની ડેબ્યૂ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળ્યો હતો. તે પણ તેની ડેબ્યુ ફિલ્મ હતી અને આ ફિલ્મ બાદ બંને વચ્ચેના અફેરના સમાચારો જોર પકડવા લાગ્યા હતા. બંને સાથે દેખાવા લાગ્યા. સિદ્ધાર્થ અને આલિયાની જોડી ઘણા ફોટોશૂટ અને જાહેરાતોમાં પણ જોવા મળી હતી. પરંતુ બાદમાં તેમના અલગ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Alia bhaat bc (@alia_bhatt.hotness)

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના બ્રેકઅપ પછી આલિયા હાઇક મેસેન્જરના સ્થાપક કેવિન મિત્તલ સાથેની નજીકતાને કારણે પણ હેડલાઇન્સમાં રહી હતી. અબજોપતિ સુનીલ મિત્તલના પુત્ર કેવિન મિત્તલ અને આલિયાની પ્રથમ મુલાકાત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં થઈ હતી. આજે આ બંને વચ્ચે સારા મિત્રનો સંબંધ છે.

Krishna Patel