સલમાન ખાનના કરિયરમાં ઘણી વાર કમ બેક કર્યું છે. પરંતુ પાર્ટનર વાળું કમ બેક થોડું સિરિયસ હતું. સલમાન ખાનની પાર્ટનર ફિલ્મ તો તમે જોઈ હશે. જેમાં સલમાન ખાન અને લારા દતાના ક્યૂટ દીકરાએ સંબધનું દિલ જીતી લીધું હતું. ફિલ્મમાં મજેદાર હતી. સલમાન ખાન અને ગોવિદાની કોમેડી ટાઇમિંગે બધાના દિલ જીતીલીધા હતા. આ ફિલ્મ આવ્યું 10 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. જેમાં ક્યૂટ બાળક હતું રોહન મતલબ અલી હાજી.
અલી હાજીએ સલમાન ખાનના દીકરાનો રોલ પ્લે કર્યો હતો.ત્યા રે તે સમયે તેની ઉંમરં 6 વર્ષ હતી. જેણે ફિલ્મ પાર્ટનરમાં સલમાન ખાનને ખુબ જ ઉછાળ્યો હતો.આ ફિલ્મમાં સલમાન ખાન અને અલી હાજીની કેમેસ્ટ્રી ખુબ પસંદ કરી હતી. ત્યારે એ 6 વર્ષનો છોકરો આજે 18 વર્ષનો થઇ ગયો છે. સલમાન ખાને હાલમાં જ અલી હાજી સાથે ફોટો શેર કર્યો હતો.
હાલમાં જ અલી હાજી ઓન સ્ક્રીન પપ્પાના શો ‘બિગ બોસ 10’સીઝનમાં પહોંચ્યો હતો. અલી હાજીને જોઈનેસલમાન ખાન આશ્ચર્ય પામી ગયો હતો. ત્યાં બેસેલા દર્શકોને જયારે ખબર પડી કે સલમાન ખાનનો 6 વર્ષનો ઓનસ્ક્રીન પુત્ર આટલો મોટો થઇ ચુક્યો છે ? આ વાત જાણ્યા બાદ લોકોમાં હાસ્યનું મોજું ફળી વળી ગયું હતું.
સલમાન ખાનનો ઓનસ્ક્રીન પુત્ર અલી હાજી હાલ 18 વર્ષનો થઇ ગયો છે. અને સલમાનની જેમ જ છોકરીઓ ટવેની જબરદસ્ત દીવાની છે. હાજી પણ સલમાનની જેમ બહુજ સુંદર લાગી રહ્યો છે. અને સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. અલી હાજી પણ દિવસેને દિવસે સોશિયલ મીડિયામાં તસવોર શેર કરતો રહે છે. થોડા વર્ષમાં હાજી અલી બોલીવુડમાં ડેબ્યુ કરેતો નવાઈ નહીં.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks