આ અક્ષય તૃતીયા ઉપર 10 વર્ષ પછી બની રહ્યો છે મહાસંયોગ.. ધન પ્રાપ્તિ માટે આ 5 મહા ઉપાય કરો

0
Image Source

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા એટલે કે અક્ષય તૃતીયા. તેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય એટલે કે ક્યારે પણ ક્ષયના હોય તે . અક્ષયતૃતીયાના દિવસે સિદ્ધિ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે દાન સ્નાન યસ જપ નુ મહત્વ છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.

અક્ષય તૃતીયા ઉપર દસ વર્ષ પછી ચાર ગ્રહોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. જે દરેક વ્યક્તિ માટે શુભ સાબિત થશે.

અક્ષય તૃતીયા 2019 શુભ મુહૂર્ત:–

વર્ષ 2019 માં અક્ષય તૃતીયાનું પર્વ સાત મે મંગળવારના દિવસે મનાવવામાં આવશે.

અક્ષર તૃતીયા પૂજા નો શુભ મુરત સવારે 5: 40 મિનિટ થી બપોરે 12 :17 મિનિટ.

તૃતીયા તિથિ પ્રારંભ સાતમે મંગળવાર રાત્રે 3 :17 મિનિટ.

તૃતીયા તિથિસમાપ્ત આઠ મે બુધવાર રાત્રે 2:17 મિનિટ

સોનુ ખરીદવા માટે શુભ સમય પ્રાતઃકાળ 5 :4. મિનિટથી 26 :17.

અક્ષય તૃતીયા ગ્રહોનો વિશેષ સંયોગ::–

જ્યોતિષ અનુસાર 2019માં અક્ષયતૃતીયા નો અદભુત સંયોગ બની રહ્યો છે આ સંયોગ દસ વર્ષ પછી આવી રહ્યો છે.

જ્યોતિષનો માનીએ તો 2003 પાંચ ગ્રહોનો સંયોગ બની રહ્યો હતો. હવે 2019માં આ સહયોગ ચાર ગ્રહ સૂર્ય ,શુક્ર ,ચંદ્ર ,રાહુ પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કરશે.

જેનાથી વ્યક્તિના જીવનમાં ઘણો પ્રભાવ જોવા મળશે.

અક્ષય તૃતીયા ઉપવાસ તેમજ પૂજા વિધિ:–

Image Source

અક્ષય તૃતીયાના દિવસે વિવાહ ગૃહનિર્માણ ગૃહ પ્રવેશ ,દેવ પ્રતિષ્ઠા, વ્યાપારનો આરંભ જેવા કાર્ય કરવામાં આવે છે.

ઘણા લોકો આ દિવસે વ્રત પણ રાખે છે એવી માન્યતા છે કે આ દિવસે પૂજા વિધિ કરવામાં આવે તો તેનું શું પરિણામ પ્રાપ્ત થશે.

માટે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરવા.

ઘરના મંદિરમાં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુને ગંગાજળથી સ્નાન કરાવીને તુલસીપત્ર તેમજ પીળા ફૂલોની માળા અને શણગાર સામગ્રી અર્પણ કરવી. તેમજ ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરવો.

તેમજ ધૂપ દીવો પ્રગટાવીને વિષ્ણુસહસ્ત્રનામ, તેમજ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો. ગરીબોને દાન અર્પણ કરવું ફળદાયી માનવામાં આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે નરનારાયણ પરશુરામ ધરતી ઉપર આવ્યા હતા.

અક્ષય તૃતીયા મહા ઉપાયો::—

આ વર્ષ અક્ષયતૃતીયાના દિવસે ચાર ગ્રહો પોતાની ઉચ્ચ રાશિ છે જેના કારણે વ્યક્તિના જીવનમાં ધન સુખ વૈભવ અને ખુશીઓનો વાતાવરણ બન્યું રહેશે.

ઉપાયો

1) અક્ષય તૃતીયાના દિવસે સોના અને ચાંદીની વસ્તુ ખરીદવાની માન્યતા છે દસ વર્ષ પછી બનેલો શુભ સંયોગના દિવસે સોનાની અથવા ચાંદીની માં લક્ષ્મીજીની ચરણપાદુકા ઘરે લાવીને તેને નિયમિત પૂજા કરવી. તેનાથી તમારા જીવનમાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે.

2) અક્ષયતૃતીયાના દિવસે કોળિયો ખરીદવું શુભ માનવામાં આવે છે જો સંભવ હોય તો આ દિવસ 11 કોડિયો ખરીદીને લાલ કપડામાં બાંધી. પૂજાસ્થાનમાં રાખવુ જેથી મા લક્ષ્મી આકર્ષિત થાય છે.

3) માન્યતા છે કે અક્ષયતૃતીયાના દિવસે હળદરથી માં લક્ષ્મીજીની પૂજા કરવાથી આર્થિક પરેશાની દૂર થશે.

4) આદિવાસી પૂજા સ્થળ પર એકાક્ષી નાળિયેર સ્થાપિત કરવાથી શુભ માનવામાં આવે છે જેથી તમારા જીવનમાં આર્થિક સમસ્યા દૂર થશે.

5) આ આ દિવસે કળશ પંખો, છત્રી, ફળફૂલ, ખાંડ, ઘી, વગેરે વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here