જીવનશૈલી મનોરંજન

ફક્ત મુંબઈ નહિ, કેનેડા અને ગોવામાં પણ છે અક્ષયકુમાર પાસે મહેલ જેવું ઘર, જુઓ તસ્વીરો

બોલીવુડના ખેલાડી  તરીકે જાણીતા અક્ષયકુમાર  એક દિગ્ગજ એક્ટર હોવાની સાથે-સાથે દરિયાદિલ માણસ છે. હાલમાં જ અક્ષયકુમાર કોરોના જેવી મહામારી સામે લડવા માટે પીએમ કેયર માં 25 કરોડ રૂપિયાનું મદદ કરી હતી. તો અક્ષયકુમારે મુંબઈ પોલીસ2  કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
બોલીવુડમાં એક્શન હીરો તરીકે કોઈ જાણીતું હોય તો તે છે અક્ષય કુમાર। હાલમાં અક્ષયકુમારે ઘણી જ સામાજિક ફિલ્મો કરી છે. પરંતુ જો તમે તેના ઘર વિશે જાણવા માંગશો ?

 

View this post on Instagram

 

Work in progress by @thewhitewindow #glamdecor #india #outdoorspace

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

અક્ષય કુમાર તેની પત્ની તેમજ જાણીતી લેખિકા ટ્વીન્કલ ખન્ના સાથે જુહુ પાસે આલીશાન બંગલામાં રહે છે. કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે. ત્યારે ચોક્કસ પણે કહી શકાય કે અક્ષયકુમારના મકાનને ઘર બનાવવામાં ટ્વીન્કલનો ફાળો છે.

 

View this post on Instagram

 

No Make-up, No Stress and No Men – 3 women enjoy their masala tea in the blooming garden #GreenHeaven

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

જુહુમાં આવેલા સી ફેસિંગ બંગલાનું ઇન્ટિરિયર અક્ષયકુમારની વાઈફ ટ્વીન્કલ ખન્નાએ કર્યું છે. અક્ષયકુમારના ઘરમાં લાઇફસ્ટાઇલ તેમજ ટ્રાવેલ આધારિત તત્વો જોવા મળશે. આ બંગલામાં એક સ્પેશિયલ તળાવ પણ છે. જેના પર લગભગ 13 હેંગિગ લાઈટ લગાડવામાં આવી છે. તેના સીઆવી ઘરની એક દીવાલ પર પુરા પરિવારનો નવા-જુના ફોટો લગાડવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

My new writing spot #sublime #organicdecor

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

બંગલાની વાત કરવામાં આવે તો લીવીંગ એરિયા,ડાયનિંગ એરિયા,કિચન હોમ થીએટર છે. તેના ઘરની બહારનો ગાર્ડનનો એરિયા પણ ખુબજ સુંદર છે. ટ્વીન્કલને ગાર્ડનિંગનો ખુબ જ શોખ હોય તેને ગાર્ડનમાં ઘણી વેરાયટીના ફૂલ અને ઝાડ લગાવ્યા છે.ટ્વિન્કલે તેના ગાર્ડનમાં કેરીનું ઝાડ પણ વાવ્યું છે.

 

View this post on Instagram

 

A relaxed space and gorgeous lights by The White Window #glamdecor #india

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

ટ્વીન્કલના પિતા રાજેશ ખન્નાના બંગલા આશીર્વાદમાં પણ કેરીનું ઝાડ લગાવ્યું હતું બાળપણમાં ટ્વીન્કલ તેની નાની બહેન રિંકી સાથે ઝાડ ઉપર ચઢીને ખુજ કેરી તોડી હતી.

Image Source

ડાયનીંગ રૂમમાંથી પણ દેખાઈ છે ગાર્ડન
અક્ષયના ઘરના ડાયનીંગ એરિયામાંથી ગાર્ડન દેખાઈ છે. ડાયનીંગ એરિયામાં કાચની મોટી દીવાલ છે.તો લિવિંગ એરિયામાં મોટા મોટા સોફા લગાવ્યા છે. વચ્ચે કાચનું સેન્ટર ટેબલ રાખ્યું છે. બંગલાના એક રૂમના સેન્ટરમાં એક તળાવ છે. જેમાં કમળના ફૂલ જોઈ શકાય છે. તો દીવાલ પર મોટીમોટી પેઇન્ટિંગ પણ લગાવવામાં આવી છે. ઘરની બહાર પોર્ચમાં મોટી મૂર્તિ અને મોટો સીટિંગ એરિયા પણ છે. બધા જ રૂમનું ઇન્ટિરિયર બધાથી અલગ છે. બ્લુ રંગને ઠંડા કલર તરીકે ઓળખવામાં આવે છે.બગીચાની વાત કરવામાં આવે તો બગીચામાં બ્લુ કલર પર પસંદગી ઉતારી છે. ઘરને સારો દેખાવ આપવા માટે બ્લુ એક સારો રંગે છે. અક્ષય કુમારના ઘરમાં તેમણે કિચનગાર્ડનને પણ મહત્વનું સ્થાન આપ્યું છે. તેના કિચન ગાર્ડનમાં રીંગણ, ટમેટા, બટેટા અને આંબા જેવા ઝાડ વાવ્યા છે.

Image Source

એક ફ્લોર પર ખરીદ્યા ચાર ફ્લેટ
અક્ષયકુમારે અંધેરીમાં એક વર્ષ પહેલા જ એક નવું ઘર ખરીદ્યું હતું।તેની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે. આ ઘર 21માં ફ્લોર ઉપર છે. તેને ફક્ત એક જ ફ્લેટ નહિ પરંતુ આખો ફ્લોર જ એના નામ પર કરી લીધો છે. એક જ ફ્લોર પર 4 ફ્લેટ ખરીદ્યા છે.7974 સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ એક ફ્લેટની કિંમત લગભગ 4.50 કરોડ રૂપિયા છે.આ ફ્લેટમાં સ્વિમિંગ પુલ,જોગિંગ ટ્રેક, ફિટનેસ જેવી સુવિધાથી સભર છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.