મનોરંજન

ગોવામાં છે અક્ષય કુમારનો આલીશાન વીલા, 5 કરોડ રૂપિયાના આ બંગલા વિષે જાણો

બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર તેની નવી ફિલ્મને ‘સૂર્યવંશી’ લઈને આવી રહ્યા છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. વર્ષમાં 4થી 5 ફિલ્મ કર્યા બાદ તે શાંતિથી જીવન જીવે છે.

Image Source

અક્ષય કુમાર તેની સમય પસાર કરવા માટે ગોવાને શ્રેષ્ઠ માને છે. ખબરોનું માનીએ તો આ વર્ષ અક્ષયકુમારે લક્ષ્મી બૉમ્બ અને પૃથ્વી રાજના શૂટિંગ બાદ અક્ષય કુમારે 7 દિવસનો બ્રેક લેશે. આ 7 દિવસના બ્રેકમાં બની શકે કે તે સમય ગોવામાં વિતાવશે.અક્ષય કુમારને ગોવા બેહદ પસંદ છે. અક્ષયકુમાર તેના પરિવારજનો સાથે સમય વિતાવતા નજરે ચડે છે. અક્ષયને ગોવામાં તેનો વીલા છે.

Image Source

અક્ષય કુમારે આ વીલા 10 વર્ષ પહેલા 5 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. અક્ષયનો આ બંગલો સમુદ્રકિનારે છે. અક્ષય આ બંગલામાં તેના પરિવાર સાથે સમુદ્ર કિનારે કલાકો સુધી ફરતો નજરે ચડે છે.

Image Source

અક્ષય તેના પ્રાઇવેટ પુલમાં સ્વિમિંગ કરતો નજરે ચડે છે. અક્ષય કુમાર ગોવા જઈને જાણીતા શેફને બોલાવી તેના પરિવાર માટે જમવાનું બનાવડાવે છે. અક્ષયે જણાવ્યું હતું કે, ત્યાં ઘણા રેસ્ટોરન્ટ છે જેના માલિક જર્મની, રૂસ, ટોરેન્ટો અને અન્ય દેશોમાં છે.

Image Source

અક્ષય કુમાર ગોવા જઈને તેનો સવારે 5 વાગ્યાનો નિયમ પણ રોળી નાખે છે. અક્ષયે જણાવ્યું હતું કે,અક્ષયે જણાવ્યું હતું કે, ત્યાં બધું ઘણું બધું આસાન હોય છે. હું મોડો ઉઠું છું. મારુ ઘર એવી જગ્યા પર છે જાય મોબાઈલ નેટવર્ક નથી મળતું એટલે ફોન કામ નથી કરતો. મારા ઘરેથી સમુદ્ર દેખાઈ છે. હું સમુદ્રમાં ડૂબકી મારતા-મારતા સનસેટનો આનંદ માણું છું.

Image Source

અક્ષયના ગોવાના વિલા તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અક્ષય એવો એક્ટર નથી જે ગોવા જઈને રહે છે. પ્રિયંકાનો ખુદનો પણ બંગલો છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.