મનોરંજન

75 વર્ષની ઉંમરમાં પણ એટલા ફિટ છે અક્ષયના મમ્મી, જુવો ક્લિક કરીને

અક્ષય કુમારની ગણતરી ફિટ રહેવાવાળા બોલિવૂડના અભિનેતા તરીકે કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ યોગ દિવસના અક્ષય કુમની વાત ન થયા એવું બને જ નહીં. અક્ષય પોતાને ફિટ રાખવા રોજ કસરત અને યોગા કરે છે. ઇન્ટરનેશનલ યોગ દિવસના તેમને કેટલાક ફોટાઓ પણ વાઇરલ થયા હતા. અક્ષયની સાથે સાથે બીજા કેટલાક બોલિવૂડના કલાકારોના ફોટાઓ પણ વાઇરલ થયા છે. અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી જેવા કેટલાક કલાકરોએ યોગ કરતા તેમનો ફોટો શેર કર્યો છે.

ઇન્ટરનેશનલ યોગાના દિવસે અક્ષયે તેમની માતાનો ફોટો શેર કર્યો હતો. તે ફોટામાં તેમની માતાનો યોગ પ્રત્યનો પ્રેમ જોવા મળે હતો. તેમની માતા 75 વર્ષના છે તેઓ પણ અક્ષયની જેમ યોગા લવર છે. આ ફોટો શેર કરતા અક્ષયે જણાવ્યું છે કે ‘કંઈક એવું શેર કરું છું કે જેના પર મને ગર્વ છે.’ ઘૂટણના ઓપરેશન પછી તેઓ યોગા કરવાનું શરુ કર્યું હતું. યોગા તેમને દૈનિક જીવનનો જ એક ભાગ બનું ગયું છે. યોગા કરવાથી તેમની માતાને ઘૂંટણની તકલીફમાં થોડો ફરક જોવા મળે છે. તે ઘીમે ધીમે સારા થતા જાય છે.

અક્ષયે આ ખાસ મોકા પર તેમને ચાહકોને ‘શ્વાશ અંદર બહાર’ કરવાવાળા યોગા કરવાનું કહ્યું હતું. સાથે સાથે તેમને ચાહકોને યોગ દિવસની બધાઈ પણ આપી હતી. અક્ષય કુમારની પત્ની એ પણ પોતાનો ફોટો શેર કર્યો હતો. તેમની પત્ની પણ યોગા કરે છે.

અક્ષયના કામની વાત કરીએ તો હાલમાં તેઓ મિશન મંગળ, કરીના કપૂરની સાથે ગુડ ન્યુઝ, રોહિત શટ્ટી સાથે સૂર્યવંશી, હાઉસફુલ 4 અને લક્ષ્મી બૉમ્બ ફિલ્મમાં કામ કરે છે. અક્ષય કુમાર કાયમ ફિટનેશને મહત્વ આપે છે તેઓ તેને છોકરાઓને પણ ફિટ રહેવાની સલાહ આપે છે. તેની દીકરી નિતારનો કસરત કરતો ફોટો અને વિડીયો પણ શેર કાર્ય હતો.

 

View this post on Instagram

 

Learning yoga from her grand mother under the watchful guidance of her grand father😊 #happyinternationalyogaday

A post shared by Kunal Kemmu (@khemster2) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks