અક્ષય કુમાર પર ચઢ્યો પુષ્પાનો રંગ, સામંથા સાથે ‘O Antava’ ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ- જુઓ વીડિયો

નાગાર્જુનના ઘરની એક્સ વહુ બેકાબુ થઇ, છૂટાછેડા લીધા પછી અક્ષય કુમાર સાથે બ્રા વગરનું ટોપ પહેરીને ચોંટી ચોંટીને એવી હરકત કરી કે….

બોલિવુડ ફિલ્મ મેકર કરણ જોહરનો ચેટ શો “કોફી વિથ કરણ 7” ઘણો ચર્ચામાં છે. અત્યાર સુધી આ ચેટ શોના બે એપિસોડ સ્ટ્રીમ થઇ ચૂક્યા છે. હવે આ સીઝનના ત્રીજા ગેસ્ટ છે અક્ષય કુમાર અને સામંથા રૂથ પ્રભુ. અક્ષય કુમાર અને સામંથાના એપિસોડનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને તેની સાથે કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. આમાં પહેલીવાર સામંથા અને અક્ષય કુમાર વચ્ચે જબરદસ્ત સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

અક્ષય કુમાર અને સામંથાની આ બોન્ડિંગ જોયા પછી દરેક લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. બંને કોફી વિથ કરણ 7ના ત્રીજા એપિસોડમાં લોકો સાથે તેમના રહસ્યો શેર કરવા માટે એકસાથે પહોંચશે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ પહેલા પણ ‘કોફી વિથ કરણ’ના શોનો ભાગ રહી ચૂક્યો છે પરંતુ સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા રુથ પ્રભુ શોમાં પહેલીવાર જોવા મળશે. સામંથાના લુકની વાત કરીએ તો, તેણે રેડ બ્રાલેસ ટોપ સાથે પિંક પેન્ટ કેરી કર્યુ હતુ અને આ સાથે વાળને ખુલ્લા જ છોડી દીધા હતા.

જો કે, ડિઝની પ્લસ હોટસ્ટારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બીજો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં અક્ષય કુમાર અને સામંથા બંને ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ના આઈટમ નંબર ‘ઉ અંટવા’ ગીત પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. ફેન્સ સામંથા અને અક્ષય કુમારના ડાન્સના વખાણ કરતા થાકતા નથી. અક્ષય સંપૂર્ણ પરફેક્શન સાથે સામંથા સાથે સ્ટેપ મેચ કરતો જોવા મળે છે.’પુષ્પાઃ ધ રાઇઝ’ના આ ગીત પર ફિલ્મમાં સામંથા સાથે અલ્લુ અર્જુનની ખૂબ જ સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

આ ગીતમાં સામંથાનો હોટ અવતાર લોકોને પસંદ આવ્યો હતો. ‘કોફી વિથ કરણ 7’ 7 જુલાઈએ શરૂ થયો હતો. આ શોની શરૂઆતમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા, તો સારા અલી ખાન અને જાહ્નવી કપૂર બીજા એપિસોડમાં જોવા મળ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય કુમાર ટૂંક સમયમાં જ ફિલ્મ ‘રક્ષા બંધન’માં જોવા મળશે, જ્યારે સામંથા ‘યશોદા’ અને ‘ખુશી’ જેવી સાઉથની ફિલ્મોમાં જોવા મળશે.

Shah Jina