દેશભરમાં કોરોનાને કારણે 17મે સુધી લોકડાઉન ઘોષિત કરી દેવામાં આવ્યું છે. બૉલીવુડ સેલેબ્સ પણ સામાન્ય પણ માણસની જેમ ઘરમાં રહે છે. સોશિયલ મીડિયામાં પર પણ બૉલીવુડ સેલેબ્સ પણ ઘણા એક્ટિવ રહે છે.
View this post on Instagram
હાલમાં જ અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ પર થોડી તસ્વીર શેર કરતા રહે છે આ તસ્વીરમાં ટ્વીન્કલએ તેના ઘર અને શાનદાર ગાર્ડનની તસ્વીર શેર કરતી રહે છે.
View this post on Instagram
આ સાથે જ ટ્વીન્કલ ખન્નાએ એ પણ કહ્યું હતું કે, તેના પતિ અક્ષય અને તેની દીકરી નિતાઆએ સાથે મળીને ઘરમાં જ ઘણી મસ્તી કરી રહ્યા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, અક્ષયની ઘણી ફિલ્મ ફસાઈ ગઈ છે. આ સાથે જ અક્ષય કુમારની એક ફિલ્મ જલ્દી જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
ટ્વિન્કલે જે તસ્વીર શેર કરી છે. જેમાં ઘરના ગાર્ડનમાં અક્ષય તેની દીકરી સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. ટ્વિંન્કલ ખન્નાએ જણાવ્યું હતું કે, એ લોકો એટલી મસ્તી કરે છે કે તેને લખવા માટે શબ્દો ઓછા પડે છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, અક્ષય તેની દીકરીથી ઘણા નજીક છે. તે કામથી પરવારીને દીકરી સાથે સમય વિતાવી રહ્યા છે. લોકડાઉનને કારણે અક્ષય કુમારના ઘર પર જ સમય વિતાવી રહ્યા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે,અક્ષય કુમારનું ઘર બેહદ લકઝરીયસ છે. ઘર સાથે બહુ જ મોટું ગાર્ડન છે. જ્યાં પત્નીએ ટ્વીન્કલ ખન્નાએ ઘણા ઝાડ લગાવ્યા છે.
View this post on Instagram
ટ્વીન્કલ ખન્નાએ પુસ્તક લખવાની સાથે-સાથે અખબાર માટે પણ આર્ટિકલ લખે છે. ટ્વીન્કલ ખન્ના તેના બધા જ કામ તન એક ફેવરેટ ખૂણામાં બેસીને પુરા કરે છે. અક્ષય અને ટ્વીન્કલ ખન્નાના ઘરની આગળ એક મોટું લોન છે જેમાં ઘૂઘવતા સમુદ્રને આસાનીથી જોઈ શકાય છે.
View this post on Instagram
અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે બચ્ચન પાંડે, પૃથ્વીરાજ, સૂર્યવંશી જેવી ફિલ્મમાં નજર આવશે. તો ટ્વીન્કલ ખન્નાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ફિલ્મોથી દૂર કોલમ રાઈટર અને પ્રોડ્યુસર છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.