ખબર

જયારે મુકેશ અંબાણીએ દીકરા આકાશ પર કર્યો હતો ગુસ્સો, વોચમેન પાસે માંગવી પડી હતી માફી

રસપ્રદ સ્ટોરી: જયારે મુકેશ અંબાણીએ દીકરા આકાશ પર કર્યો હતો ગુસ્સો, વોચમેન પાસે માંગવી પડી હતી માફી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ગણના એશિયાના સૌથી અમીર શખ્સમાં થાય છે. અઢળક ધન દોલત હોવા છતાં પણ મુકેશ અંબાણી બેહદ સાધારણ કપડામાં નજરે આવે છે. તેની અને તેના પરિવારની લકઝરી લાઈફસ્ટાઈલ ચર્ચામાં રહે છે. દુનિયાના તાકાતવાર લોકોમાં શામેલ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીએ એક વાર સિક્યોરિટી ગાર્ડની માફી માંગવી પડી હતી. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

 

View this post on Instagram

 

A post shared by Akash Ambani my💓 (@akash_ambani_mw) on

મુકેશ અંબાણી તેની પત્ની નીતા અંબાણી સાથે થોડા વર્ષ પહેલા સિમી ગરેવાલના ટોક શો Rendezvous With Simi Garewalમાં પહોંચ્યા હતા. આ શોમાં અંબાણી કપલે તે કિસ્સો સંભળાવ્યો હતો જયારે આકાશે વોચમેનની માફી માંગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Akash Ambani my💓 (@akash_ambani_mw) on

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, મુકેશ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. તે શરૂઆતથી જ ઈચ્છે છે કે, તેના બાળકો પણ ડાઉન ટુ અર્થ રહે.

 

View this post on Instagram

 

A post shared by AMBANI FAMILY (@ambani_lifestyle) on

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, મુકેશ અંબાણી હંમેશાએ કોશિશ કરતા હતા કે તેના બાળકો પૈસાનું મહત્વ સમજે અને તે સમજે કે તેને પૈસા કમાવવા માટે કેટલી તનતોડ મહેનત કરવી પડી છે.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Ambani Club (@giriindustries) on

નીતા એન મુકેશ અંબાણી ઈચ્છતા ના હતા કે તેના બાળકોમાં દોલતનું કોઈ ઘમંડ આવે. તેથી તે હંમેશા વિન્રમ રહેવાની સલાહ આપતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Ambani Club (@giriindustries) on

આ વાતને આગળ વધારતા નીતા અંબાણી એ જણાવ્યું હતું કે, એક વાર તેનો દીકરો આકાશ ઘરના વોચમેન સાથે ઊંચા અવાજે વાત કરી રહ્યો અને ખિજાઈ રહ્યો હતો. આ હરકત મુકેશ અંબાણીએ ઘરની બાલ્કનીમાંથી જોઈ લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani.family) on

જયારે આકાશ ઘરે પહોંચ્યો તો મુકેશ અંબાણીએ તે વોચમેન સાથે કરેલા વ્યવહારને લઈને ગુસ્સો કર્યો હતો. આટલું જ નહીં તેને આકાશને કહ્યું હતું કે, અત્યારે જ જઈને માફી માંગ.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Ambani (@mukeshambaniiofficial) on

આકાશ અંબાણીએ પિતાની વાત માનતા ગાર્ડ પાસે જઈને માફી માંગી હતી. આ બાદ મુકેશ અંબાણીનો ગુસ્સો શાંત થયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.