ફિલ્મી દુનિયા

આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા સાથે સુશાંતની આ તસ્વીર થઇ રહી છે વાયરલ

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતની તપાસ વચ્ચે આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂરની સુશાંત સાથેની થ્રો બેક તસ્વીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sanju (@sushant.fan5850) on

વાયરલ થયેલી એક તસ્વીરમાં સુશાંત આકાંક્ષાને કિસ કરતો નજરે ચડે છે. તો અન્ય એક તસ્વીરમાં કેમેરા સામે આકાંક્ષા સાથે પોઝ દેતો નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Maahi (@maahimayuri) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ તસ્વીર રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીની છે. જેમાં ઘણી બોલિવૂડની હસ્તીઓએ શામેલ થઇ હતી. આ તસવીરો આકાંક્ષાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘પહેલો દિવસ ચાલુ છે.’

 

View this post on Instagram

 

A post shared by not akanKsha (@akansharanjankapoor) on

આકાંક્ષા અને સુશાંત ખૂબ સારા મિત્રો હતા. બંને ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા. સુશાંતે 14 જૂને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. સુશાંતના મોત બાદ આકાંક્ષાએ ઇન્સ્ટગ્રામ પર તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં સુશાંત તેના ગાલ પર કિસ કરતો નજરે ચડે છે. આ સાથે જ આકાંક્ષાએ કેપ્સન આપ્યું જ હતું કે, હંમેશા માટે.

 

View this post on Instagram

 

A post shared by not akanKsha (@akansharanjankapoor) on

નોંધનીય છે કે, આકાંક્ષા રંજન કપૂર અને આલિયા ભટ્ટ બેસ્ટ ફ્રેન્ડ છે અને બંને ઘણી વાર સાથે જોવા મળ્યા છે. જણાવી દઈએ કે, આલિયાને સોશિયલ મીડિયા પર સુશાંતના ફેન્સ ટ્રોલ કરી રહ્યા છે. જો કે ઇન્ટરનેટ પર આકાંક્ષા સાથે વાયરલ થઈ રહેલી સુશાંતની તસવીરોનો કોઈ દાવો સામે આવ્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by not akanKsha (@akansharanjankapoor) on

જણાવી દઈએ કે, સુશાંતના મોતના કેસની તપાસ સીબીઆઈ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરી રહી છે. હાલમાં એક નવો ડ્રગ એંગલ બહાર આવ્યો હતો અને એનસીબીએ સુશાંત માટે ડ્રગ્સની ખરીદી કરવા બદલ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રિયાએ ડ્રગ કેસમાં સારા અલી ખાન અને રકુલ પ્રીતસિંહનું નામ લીધું છે અને એનસીબી વધુ તપાસ કરી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.