જીવનશૈલી મનોરંજન

48 લાખ રૂપિયાના આજીવિકા-ભથ્થા આપ્યા પછી આવું જીવન જીવી રહી છે યુવરાજ સિંહની પૂર્વ ભાભી, શેર કરી તસ્વીરો

બિગ બૉસની પૂર્વ કન્ટેસ્ટન્ટ આકાંક્ષા શર્માએ તે સમયે બાધાને હેરાનીમા મૂકી દીધા હતા જ્યારે તેણે યુવરાજ સિંહના ભાઈ જોરાવર સિંહ સાથે પોતાના અલગ થવા પાછળનું કારણ જણાવ્યું હતું. આકાંક્ષાએ નેશનલ ટીવી પર યુવરાજ સિંહના ભાઈ જોરાવર સાથે પોતાના વિવાહિત જીવનમાં આવેલા ઉથલ-પાથલ પર ઘણું બધું કહી નાખ્યું હતું.

Image Source

હવે પતિથી અલગ થઈ ચુકેલી આકાંક્ષા હાલના દિવસોમાં પોતાના જીવનને દિલ ખોલીને જીવી રહી છે. ચાર મહિનાની કાનૂની લડાઈ પછી આકાંક્ષા અને જોરાવર વચ્ચે છૂટાછેડા થયા હતા. આકાંક્ષાએ યુવરાજ અને તેના પરિવારના વિરુદ્ધ ખોટા આરોપો લગાડવા પર માફી પણ માંગી હતી.

Image Source

યુવરાજ સિંહના પરિવારે આકાંક્ષાને 48 લાખ રૂપિયાની રાશિ આજીવિકા-ભથ્થાના સ્વરૂપે આપી છે. આકાંક્ષાએ ગુરુગ્રામની અદાલતમાં ઓક્ટોબર 2017 માં ઘરેલુ હિંસાનો મામલો દર્જ કરાવ્યો હતો જેમાં યુવરાજ અને તેની માં શબનમને આરોપી બનાવવામાં આવ્યા હતા.

Image Source

આકાંક્ષાએ આગળના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની ઘણી તસ્વીરો પોસ્ટ કરી છે. અમુક દિવસો પહેલા જ આકાંક્ષા પોતાનું વેકેશન માણીને પછી આવી છે. આકાંક્ષાની બોલ્ડ તસ્વીરો જોઈને દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા. જાણકારી અનુસાર ‘Ace of Space’ જોવા મળેલી આકાંક્ષા હાલના સમયમાં અભિરાજ ચઢ્ઢાને ડેટ કરી રહી છે. બંન્ને આ શો ના દરમિયાન જ એકબીજાની નજીક આવ્યા હતા.

આગળના દિવસોમાં આકાંક્ષાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના અને અભિરાજ સાથેના સંબંધ વિશે જણાવ્યું હતું કે ‘Ace of Space’ ના દરમિયાન બંન્ને એકબીજા પ્રત્યે આકર્ષિત થયા હતા અને હવે તેઓને એક-બીજાના જીવનમાં એક-બીજાની હાજરીનો લગાતાર અહેસાસ થઇ રહ્યો છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં આકાંક્ષાએ કહ્યું હતું કે યુવરાજ મને એ વાત પર ફોર્સ કરી રહ્યા હતા કે મારું અને જોરાવરનું એક બાળક હોય. જો કે મેં તેને ઘણીવાર કહ્યું હતું કે હું બાળક માટે અત્યારે તૈયાર નથી. આકાંક્ષા હરિયાણાના ગુરુગ્રામની રહેનારી છે.

Image Source

લગભગ 23 વર્ષની ઉંમરમાં તેના લગ્ન જોરાવર સિંહ થઈ ગયા હતા પણ લગ્નના અમુક સમય પછી જ બંન્ને વચ્ચે મનમુટાવ શરૂ થઇ ગયો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks