સાઉથ ઇન્ડિયન આ સંસ્કારી અભિનેત્રીએ ન દેખાવાનું દેખાડ્યું, ફેન્સ બોલ્યા જીવ લલચાઈ ગયો
સાઉથ ઇન્ડસ્ટ્રીની હોટ અને બોલ્ડ અભિનેત્રી આંકાક્ષા શર્મા ફિલ્મોમાં તેની અદાઓને કારણે ચર્ચામાં રહે છે. ત્યાં રિયલ લાઇફમાં પણ તે એટલી જ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ચાહકોને પોતાના સાથે જોડાયેલ અપડેટ આપતી રહે છે. એવામાં હવે એકવાર ફરી આકાંક્ષાએ ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સનો પારો વધારી દીધો છે.
View this post on Instagram
તેણે સમુદ્ર કિનારેથી બિકીમાં તસવીર શેર કરી છે. જે બાદ તેની તુલના બોલિવુડ અભિનેત્રી દિશા પટની સાથે થવા લાગી છે. આકાંક્ષાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. આ તસવીરને ચાહકો ખૂબ લાઇક કરી રહ્યા છે અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તેની હોટ અદાઓ પણ ચાહકોને પસંદ આવી રહી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં આકાંક્ષા વ્હાઇટ કલરની બિકીમાં જોવા મળી રહી છે. સમુદ્ર કિનારે તે રેતમાં કાતિલાના અદાઓ બતાવી રહી છે. અભિનેત્રીની આ તસવીર પર એક યુઝરે કમેન્ટ કરી અને તેની બોલ્ડ અદાઓની તુલના બોલિવુડ અભિનેત્રી દિશા પટની સાથે કરી દીધી. તેણે લખ્યુ, દિશા પટનીથી પણ વધારે હોટ છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, આકાંક્ષા શર્મા બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ સાથે મ્યુઝિક વીડિયો “આઇ એમ ડિસ્કો ડાંસર 2.0″માં કામ કરી ચૂકી છે. તેમાં તેનો લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ ઉપરાંત તે સાઉથ ફિલ્મ “ત્રિવિક્રમ”માં પણ કામ કરી ચૂકી છે. આ તેની પહેલી ફિલ્મ હતી, તેમાં તે વિક્રમ રવિચંદન સાથે લીડ રોલમાં જોવા મળી હતી.
View this post on Instagram
આ સાથે જ અભિનેત્રી મહેશ બાબુ સાથે વર્ષ 2020માં સંતૂર બાથ શોપ માટે તમિલ જાહેરાતમાં કામ કરી ચૂકી છે. આંકાક્ષા ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેની હોટ તસવીરો શેર કરી ચાહકોના દિલની ધડકન વધારતી રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર સાડા ત્રણ લાખ કરતા વધુ ફોલોઅર્સ છે.