આજે ફરી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો અને અભિનેત્રી આકાંક્ષાએ વારાણસીના સારનાથ વિસ્તારમાં એક હાઈફાઈ હૉટલમાં ગળાફાંસો ખાઇને લટકી ગઈ છે. લાશ જોઈને ભલભલા ધ્રુજી ઉઠ્યા છે. દુઃખની વાત તો એ છે કે તેની ફક્ત ૨૫ વર્ષની હતી. ખુબસુરત હિરોઈન આકાંક્ષા દુબેનો મૃતદે સોમેન્દ્ર હૉટલના રૂમમાં ગળાફાંસો ખાઇને જીવુ ટૂંકાવી લીધી છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે મૃતદેને લઇને પૉસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. હાલ પોલીસ આત્મહત્યાનું કારણ જાણવાની કોશિશમાં જોડાઇ છે. આમ તો આ સુંદર હિરોઈન મૂળ રીતે ભદોહીની ચૌરી વિસ્તારમાં પરસીપુરની નિવાસી હતી, પછી તેણે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના બૉલ્ડ અને હૉટ ડાન્સ માટે જાણીતી હતી,
View this post on Instagram
આકાંક્ષા દુબે ભોજપુરીની જાણીતી ફિલ્મ અભિનેત્રી હતી, અને મૉડેલિંગમાં તેને પણ પોતાની કેરિયરને ઉંચાઇ આપી હતી, કહેવાય છે કે હાલમાં આ હિરોઈન એક ફિલ્મના શૂટિંગના સિલસિલામાં વારાણસી આવી હતી. ત્યાં તે સારનાથ સ્થિત હૉટલ સોમેન્દ્રમાં ફિલ્મના કામ માટે ટિમ સાથે રોકાઇ હતી,
View this post on Instagram
ત્યારે આજે સવાર સવારમાં રવિવારે જ્યારે મોડે સુધી તે રૂમમાંથી બહાર ના નીકળી ત્યારે હૉટલ સ્ટાફ ટેંશનમાં આવી ગયો હતો પછી શક થયો કે શું થયું બહાર ન આવી. આ બાદ ફિલ્મ યૂનિટ ને ટિમ સાથે જોડાયેલા લોકોને આની જાણકારી આપી છે. યૂનિટના લોકો અને હૉટલના સ્ટાફે જ્યારે દરવાજો ખખડાવ્યો, તો સામે આકાંક્ષા દુબે ફાંસીના ફંદામાં લટકતી મળી હતી. હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.