હેલ્થ

રોજ ખાલી પેટ પીવો આ પ્રકારનું પાણી, મળશે આ બીમારીઓથી છુટકારો

અજમાને માત્ર એક મસાલાના સ્વરૂપે જ ઉપીયોગમાં લેવામાં નથી આવતું પણ આયુર્વેદિક ઔષધિ બનાવવામાં પણ અજમાને ઉપીયોગમાં લેવાય છે. અજમાનો ઉપીયોગ પેટનો દુઃખાવો, પેટમાં ગેસ, કબજિયાત, ડાયાબિટીસ જેવી સમસ્યાઓમાં કરવામાં આવે છે.

Image Source

એવામાં અજમાનું પાણી રોજ પીવાથી ઘણી એવી બીમારીઓથી છુટકારો મળી શકે છે. ખાલી પેટ અજમાનું પાણી પીવાથી જીવનભર માટે તમે રોગ મુક્ત થઇ જશો.

Image Source

આવી રીતે બનાવો અજમાનું પાણી:

Image Source

એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી અજમા મિક્સ કરીને મુકી દો. તેના પછી સવારે પાણીને ગાળીને પી લો. યાદ રાખો કે સવારે કંઈપણ ખાયા વગર જ ખાલી પેટ આ પાણી પીવાનું છે. અજમાનું પાણી પીવાથી પાચનતંત્રમાં પણ તમને આરામ મળશે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થઇ જશે. અજમાની ફાકી પણ તમે ખાઈ શકો છો. અજમાની ફાકી વજન ઓછું કરવામાં પણ ખુબ જ લાભકારી છે.

Image Source

અજમાનું પાણી પીવાના ફાયદા:
જો તમને ઉલ્ટી થવાની સમસ્યા છે તો અજમાનું પાણી પીવાથી તેમાં રાહત થશે. દાંતના દુઃખાવામાં પણ ડોક્ટર અજમાના પાણીથી કોગળા(કુલ્લા) કરવાની સલાહ આપતા હોય છે. અજમાની અંદર થાયમોલ હોય છે જે દુઃખાવાથી રાહત આપે છે. આ સિવાય અજમા મોઢાની અંદરનું સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.