પહેલા કરતા ઘણી બદલાઇ ગઇ છે અજય દેવગન-કાજોલની દીકરી ન્યાસા, મગજ ઘુમવા લાગશે હાલની અને જૂની તસવીરો જોતા જ

અરરરર પહેલા સાવ આવી દેખાતી હતી અજય દેવગનની લાડલી, માથું પકડી લેશો તસવીરો જોઈને

બોલિવુડ અભિનેતા અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસાએ ભલે હજુ સુધી ફિલ્મોમાં એન્ટ્રી નથી કરી અને તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પબ્લિક પણ નથી, તો પણ તે સોશિયલ મીડિયા પર અવાર નવાર તેની તસવીરોને લઇને છવાતી રહે છે. જ્યારે પણ ન્યાસા કોઇ પબ્લેક પ્લેસ કે પછી ઇવેન્ટ્સ કે પછી પાર્ટીમાં જાય છે તો તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.

એટલું જ નહિ ન્યાસા નામ પર ઘણા ફેન પેજ પણ સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. આ દિવસોમાં ન્યાસા સોશિયલ મીડિયા પર છવાયેલી છે.ન્યાસા વેકેશન મનાવવા ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે દુહબઇ ગઇ હતી, ત્યાંથી તેની ઘણી તસવીરો સો.મીડિયા પર સામે આવી હતી. જેમાં તે ડીપનેક ટોપમાં તેનું કાતિલાના ફિગર અને સેખ્સી ક્લીવેજ ફ્લોન્ટ કરી રહી હતી. તસવીરોમાં ન્યાસાનો ગ્લેમરસ અને હોટ અવતાર જોવા મળી રહ્યો હતો.

લોકોએ 18 વર્ષની ન્યાસાનો આવો અવતાર જોઇ દાંત નીચે આંગળીઓ દબાવી દીધી હતી. ન્યાસાનું ટ્રાન્સફોર્મેશન જોઇ બધા હેરાન છે.ન્યાસા પહેલા કરતા વધારે ખૂબસુરત અને બોલ્ડ બની ગઇ છે. દીવાળીના અવસર પર તેનો ટ્રેડિશનલ લુક સામે આવ્યો હતો, જેણે ચાહકોને ઘણા ઇમ્પ્રેસ કર્યા હતા. ત્યાં કેટલાક હેરાન રહી ગયા હતા કે તે આટલી કેવી રીતે બદલાઇ ગઇ. ન્યાસાની બોલિવુડ સ્ટારકિડ્સ સાથે દીવાળી સેલિબ્રેશનની તસવીરો સામે આવી હતી.

ન્યાસાનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોયા બાદ કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા હતા કે તેણે સર્જરી કરાવી છે. જો કે, ડીએનએ ઇન્ડિયાના એક રીપોર્ટ અનુસાર, કાજોલે કહ્યુ હતુ કે- ન્યાસા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેને બ્યુટી અને હેલ્થ વિશે ઘણી જાણકારી છે. ન્યાસા સપ્તાહમાં ત્રણવાર ફેસ માસ્ક એપ્લાય કરે છે. તે તેના મિત્રો અને માતા-પિતાને પણ આપે છે. કાજોલે આગળ કહ્યુ કે, ન્યાસા તેના પિતાની જેમ ફિટનેસ ફ્રીક છે.

જો કે, તે જીમ નહિ પણ યોગ પર વધારે વિશ્વાસ કરે છે. ન્યાસા આમ તો લાઇમલાઇટથી દૂર રહે છે, પણ છેલ્લા કેટલાક સમયથી તે સતત સોશિયલ મીડિયા પર છવાયેલી છે. છેલ્લા કેટલાક સમયથી ન્યાસાનું ટ્રાન્સફોર્મેશન ચર્ચાનું વિયષય બન્યુ છે. કારણ કે કેટલાક સમય પહેલા ન્યાસા બિલકુલ નોન ગ્લેમરસ છવિમાં જોવા મળતી હતી. સાવલી રંગત, નો મેકઅપ લુકમાં તે સિંપલ દેખાતી અને તેની ડ્રેસિંગ સેન્સ પણ નોન ગ્લેમરસ હતી.

પણ ન્યાસાના ગ્લેમરસ મેકઓવર અને ટ્રાન્સફોર્મેશને બધાને હેરતમાં નાખી દીધા છે. લોકો તો એવા પણ ક્યાસ લગાવી રહ્યા છે કે કદાચ ન્યાસા તેના માતા-પિતાની જેમ બોલિવુડ ફિલ્મોમાં કામ કરવાની તૈયારી કરી રહી છે, આ માટે તેણે તેનું રંગ રૂપ બદલ્યુ છે. જો કે, ન્યાસા ફિલ્મોમાં એન્ટ્રી લે છે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે, પણ અજય દેવગને એકવાર કહ્યુ હતુ કે તેમની દીકરીને ફિલ્મોમાં કોઇ દિલચસ્પી નથી.

 

View this post on Instagram

 

A post shared by Nysa Devgan (@nysadevganx)

તે એક શેફ બનવા માગે છે કારણ કે તેને કુકિંગનો ઘણો શોખ છે. એટલું જ નહિ, ન્યાસાએ સિંગાપુરમાં તેનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. ન્યાસા ઘણીવાર ટ્રોલ પણ થાય છે. આના પર અજય દેવગને નારાજગી જતાવતા કહ્યુ હતુ કે સ્ટારકિડ્સને પણ સામાન્ય બાળકોની જેમ જીવવાનો હક છે. પેપરાજી હંમેશા તેમનો પીછો કરી તેમને પરેશાન છે, આ બરાબર વાત નથી.

 

View this post on Instagram

 

A post shared by Nysa Devgan (@nysadevganx)

Shah Jina