વાહ અજય દેવગણને પણ જલસા છે, 7 અને 8 નંબર વાળીનું ફિગર છે સૌથી જોરદાર
અજય દેવગણ અને કાજોલને ઇન્ડસ્ટ્રીઝનું સૌથી પાવરફુલ કપલ છે. બંને વચ્ચે ગજબની કેમેસ્ટ્રી નજરે આવે છે. બંનેના લગ્નને 21 વર્ષ થઇ ગયા છે છતાં પણ આજે બંને વચ્ચે પ્રેમ અને અટ્રેક્શન નજરે ચડે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, અજય દેવગણ પણ ઓછો આશિક મિજાજ ના હતો.
View this post on Instagram
અજયનું નામ લગ્ન પહેલા અને લગ્ન પછી તેનું નામ એક્ટ્રેસેસ સાથે જોડાઈ ચૂક્યું છે. એક સમયે અજય પર બોલીવુડની પાંચ હસીનાઓ એક સાથે ફિદા હતી. કરિશ્મા, રવીના અને કાજોલ વચ્ચે લડાઈ પણ થઇ હતી.
View this post on Instagram
આવો જાણીએ અજય દેવગણની લવ સ્ટોરી વિષે.
1.કાજોલ
View this post on Instagram
1994માં અજય કાજોલ સાથે એક ફિલ્મ ‘હલચલ’ સાઈન કરી હતી. અજય તે સમયે કરિશ્માના પ્રેમમાં પાગલ હતો. શૂટિંગ સમયે પણ અજય અને કરિશ્મા કલાકો સુધી વાતો કરતા હતા. પરંતુ શૂટિંગ દરમિયાન અજય કાજોલની નજીક આવવા લાગ્યો હતો.
View this post on Instagram
બંને મહાબળેશ્વરમાં ફિલ્મ ‘હલચલ’ના શૂટિંગ દરમિયાન જ પ્રેમમાં પડ્યા હતા. કરિશ્માને પણ અજયના અફેરની વધતી જતી નજદીકીયાની ભણક આવી ચુકી હતી. આખરે બંનેની કહાનીમાં ટ્વીવસ્ટ આવી ચુક્યો હતો. આ બાદ કરિશ્માએ અજય દેવગણ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા.
2.રવીના ટંડન
ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ ની સફળતા બાદ અજય દેવગણને બૉલીવુડમાં સ્ટાર સ્ટેટ્સ મળ્યું હતું. આ સમયે જ રવીના અજયની જિંદગીમાં આવી હતી.
View this post on Instagram
રવીના અને અજયને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં દિવ્ય શક્તિ, દિલવાલે, એક હી રાસ્તા જેવી ફિલ્મોમાં સાથે કામ કરતા એકબીજાને દિલ આપી બેઠા હતા.
View this post on Instagram
બંનેના અફેરની ચર્ચા થવા લાગી હતી. પરંતુ જલ્દી જ અજય દેવગણનું દિલ રવીના પરથી હટીને બીજી એક્ટ્રેસ પર લાગ્યું હતું. કહેવામાં આવે છે કે,રવીના ટંડન અજય દેવગણના પ્રેમમાં એટલી પાગલ હતી કે તેને સુસાઇડ કરવાની કોશિશ કરી હતી. અજય તેને રવીનાનો પબ્લિસિટી સ્ટંટ જણાવતો હતો.
3.કરિશ્મા કપૂર
અજય રવીના ટંડનનું દિલ એટલા માટે તોડ્યું હતું કારણકે તેનું દિલ કપૂર ખાનદાનની લોલો એટલે કે કરિશ્મા કપૂર પર આવ્યું હતું. ફિલ્મ ‘જીગર’ માં કામ કરતા અજયનું દિલ કરિશ્મા પર આવ્યું હતું. અજય કરીનાને બેહદ પ્રેમ કરવા લાગ્યો હતો.
View this post on Instagram
ત્યાં સુધી કહેવામાં આવે છે કે, અજય તેના મેકર્સને કરિશ્માને ફિલ્મમાં લેવાની પણ વિનંતી કરતો હતો. કરિશ્મા પણ અજયને લઈને સિરિયસ હતી. બંનેએ એક સાથે ચાર ફિલ્મમાં કામ કર્યું હતું આ દરમિયાન બંનેનો પ્રેમ વધ્યો હતો.
View this post on Instagram
જયારે અજય-કરિશ્માના પ્રેમ પ્રકરણની વાત રવીના ટંડન સુધી પહોંચી તો તેને ત્યાં સુધી કહી દીધું હતું કે, બંનેનું બાળક થશે તો ઝીબ્રા જેવું દેખાશે. પરંતુ બંનેનો પ્રેમ વધુ સમય સુધી ટક્યો ના હતો.
4.કાજલ અગ્રવાલ
View this post on Instagram
સિંઘમ ગર્લ કાજલ અગ્રવાલનું નામ પણ અજય દેવગણ સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ બંનેના રિલેશનશિપની ચર્ચા વધુ થઇ ના હતી.
5.મનીષા કોઈરાલા
નેપાળી ગર્લ મનીષા પર પણ અજય દેવગનની દિલ આવી ગયું હતું. ખબરો અનુસાર, ફિલ્મ ‘ધનવાન’ ના શૂટિંગ દરમિયાન મનીષા, અજય દેવગણને દિલ આપી બેઠી હતી.
View this post on Instagram
પરંતુ તે સમયે અજય કરિશ્માના પ્રેમમાં પાગલ હતો. જેથી મનીષાનો એક તરફી પ્રેમ યાદ બનીને રહી ગયો હતો.
6. કંગના રનૌત
2010માં આવેલી ફિલ્મ ‘વન્સ અપોન આ ટાઈમ ઈન મુંબઈ’માં અજય દેવગણ સાથે કંગના જોવા મળી હતી. ફિલ્મની સ્ટોરી અનુસાર કંગનાને અજય સાથે રોમાન્સ કરવાનો હતો. આ બંનેનો ઓનસ્ક્રીન રોમાન્સ ઓફ સ્ક્રીન પણ શરૂ થઇ ગયો હતો.
View this post on Instagram
બંનેએ આ બાદ ‘રાસ્કલસ’ અને તેજ ફિલ્મમાં કામ કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર. રાસ્કલસ દરમિયાન બંનેને પ્રેમનો પારો વધુ ચડયો હતો. પરંતુ બાદમાં બંનેએ આ વાતનો ઇન્કાર કર્યો હતો. કહેવામાં આવે છે કે, કાજોલને એ દિવસોમાં બંનેની ખબર પડતા કાજોલે અજય પર કંગના સાથે ફિલ્મ કરવા પર પાબંધી લગાવી દીધી હતી.
7. રકૂલપ્રીત સિંહ
View this post on Instagram
રકૂલ અને અજયએ ફિલ્મ ‘દે દે પ્યાર દે’ માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેના અફેરની ખબર સામે આવી હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થતા પહેલા ઠંડી પડી ગઈ હતી. પરંતુ ફિલ્મ દરમિયાન થયેલા રોમાંસની ખબરથી કાજોલ ઘણી પરેશાન હતી.
8. ઇલિયાના ડીક્રુઝ
ઇલિયાના સાથે અજય દેવગણ સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ ઘણા ચર્ચામાં રહ્યા હતા. પરંતુ ઇલિયાના હંમેશા તેને નજીકનો મિત્ર અને વેલ વિશર જણાવતી હતી. પરંતુ બંને નજીક આવી ગયા હતા. બંનેના અફેરની ચર્ચા બૉલીવુડના ગોસિપ વર્લ્ડમાં થતી હતી.
View this post on Instagram
કહેવામાં આવે છે કે, બંનેની નજદીકીયાં એટલી વધી ગઈ હતી કે, કાજોલ અને અજયની મેરિડ લાઇફ ખતરામાં પડી ગઈ હતી. પરંતુ કાજોલને સમજદારીથી તેનું લગ્ન જીવન તૂટવા દીધું ના હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.