બોલીવુડના સેલિબ્રિટીઓ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ઘણી વાર તો સેલિબ્રિટિની જિંદગીમાં એવા વણાંક આવી જતા હોય છે કે કોઈને કોઈ સમસ્યાનો ભોગ બની જતા હોય છે. તો કયારેક આ સમસ્યાને લઈને ટ્રોલ થવાનો વારો પણ આવે છે.

થોડા સમય પહેલા ઐશ્વર્યા રાયની તસ્વીર ખરાબ રીતે વાયરલ કરવામાં આવી હતી. જેના કારણે લોકોએ ઐશ્વર્યાને ટ્રોલ પણ કરી હતી. થોડા સમય પહેલા ફોટોગ્રાફરે ઐશ્વર્યા રાયની એવી તસ્વીર કેમેરામાં કેદ કરી લીધી હતી કે, તસ્વીરને કારણે અભિષેકે ફોટોગ્રાફરને કહ્યું હતું કે, ફોટો ડીલીટ કરી દો.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન થોડા સમય પહેલા મનીષ મલ્હોત્રાના ઘરે પાર્ટીમાં ગયા હતા, જયારે પાર્ટી પુરી થઇ ત્યારે બધા ઘરે જવા માટે નીકળ્યા ત્યારે ફોટોગ્રાફરે બધાના ફોટો ક્લિક કર્યા હતા.

આ વચ્ચે ફોટોગ્રાફરે ઐશ્વર્યા રાયના ફોટો ક્લિક કરવાની કોશિશ કરી હતી. આ પાર્ટીમાં ઐશ્વર્યા રાય ડેનિમનો શોર્ટ ડ્રેસ પહેરીને ગઈ હતી. પરંતુ ઐશ્વર્યા રાયના કારમાં બેસ્ટ સમયે એવા ફોટો ક્લિક કર્યા હતા કે, જેને જોઈને અભિષેક ભડકી ગયો હતો. અમુક તસ્વીરને અભિષેકે ડીલીટ કરાવી દીધા હતા.
અમુક તસ્વીરમાં ઐશ્વર્યાની તસ્વીર બરાબર એન્ગલથી આવી ના હોય લીક થઇ ગઈ હતી. આ પ્રકારની તસવીરો લીક કરતા પહેલા ધાબા રાખવું જોઈએ કે, અન્ય કોઈને સમસ્યા ના થાય.

જણાવી દઈએ કે, ઐશ્વર્યા આ લુકમાં ખુબસુરત લાગી રહી હતી. ઐશ્વર્યા રાયએ બ્લુ કલરની ડ્રેસ પહેર્યો હતો જયારે અભિષેક કેઝ્યુઅલ લુકમાં નજરે આવ્યો હતો. અભિષેકે વ્હાઇટ કલરનું ટી-શર્ટ અને પીળી ટોપી અને ગ્રે પેન્ટમાં જોવા મળ્યો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.