“ગુમ હે કિસી કે પ્યાર મેં”ની પાખીનો જોવા મળ્યો બિકી અવતાર, તસવીરો થઇ વાયરલ

ટીવીની સંસ્કારી વહુ પત્રલેખાએ ઉતારી શરમો-હયા, બિકિ પહેરી પુલમાં ધમાલ મચાવી- જુઓ PHOTOS

સ્ટાર પ્લસની લોકપ્રિય ધારાવાહિક બની ચૂકેલી “ગુમ હે કિસી કે પ્યાર મેં”ની કહાનીને દર્શકો ઘણી પસંદ કરી રહ્યા છે. આ શો છેલ્લા કેટલાક સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ-5માં પણ જગ્યા બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma (@aisharma812)

આ શોના કલાકારોની ફેન ફોલોઇંગ ઘણી સારી છે.શોમાં પાખી, વિરાટ અને સઇના પાત્રોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. નીલ ભટ્ટ, આયશા સિંહ અને એશ્વર્યા શર્માના લીડ રોલ વાળા આ શોએ ઘણા ઓછા સમયમાં જ દર્શકો વચ્ચે સારી એવી જગ્યા બનાવી લીધી છે.

આ શોમાં આમ તો ત્રણ લીડ પાત્રો છે, અને ત્રણેયને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, પરંતુ શોની લીડ અભિનેત્રી એશ્વર્યા શર્મા રીયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને ખૂબસુરત છે. તેણે તેની અદાકારીથી દર્શકો વચ્ચે તેની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. શોમાં તે સંસ્કારી અવતારમાં જોવા મળે છે, પરંતુ તે રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે.

એશ્વર્યા રિયલ લાઇફમાં ખૂબ જ બિંદાસ છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઇને તમને ખ્યાલ આવી જશે કે તે કેટલી બોલ્ડ અને હોટ છે. ઇન્સ્ટાગ્રામ પર એશ્વર્યા એક્ટિવ રહે છે અને તેની બોલ્ડ તેમજ ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થઇ જતી હોય છે. ત્યારે હાલમાં તેનો બિકી અવતાર ઘણો ચર્ચામાં છે.

શોમાં એક સંસ્કારી સ્ત્રીના પાત્રમાં જોવા મળતી પાખીએ સોશિયલ મીડિયા પર તેની હોટ બિકી તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેની દિલકશ અદાઓ જોઇ તો બધા હેરાન છે. જણાવી દઇએ કે, એશ્વર્યા કેટલાક સમય પહેલા ગોવા ફરવા ગઇ હતી અને ત્યાં તેણે તેની હોટનેસનો જાદુ ચલાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma (@aisharma812)

એશ્વર્યા બિકીમાં તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે, તેમજ તેના લોઅર બેક પર જે ખૂબસુરત ટેટૂ છે, તેને પણ તે ફ્લોન્ટ કરી રહી છે. તસવીરોમાં એશ્વર્યા પુલ કિનારે ચિલ કરતી જોવા મળી રહી છે. એશ્વર્યાના બિકી લુકને ચાહકો ઘણો પસંદ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શોમાં કામ કરતા એશ્વર્યાતેના કો-સ્ટાર નીલ ભટ્ટને દિલ આપી બેઠી. બંનેની સગાઇ પણ થઇ ચૂકી છે. તે નીલને ખૂબ પ્રેમ કરે છે અને બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી પ્રેમનો ઇઝહાર કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma (@aisharma812)

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં આજકાલ અભિનેત્રી પાખી સમ્રાટ સાથે પોતાનો સંબંધ સુધારવાની કોશિશ કરી રહી છે. અભિનેત્રી સમ્રાટની નજીક જઈને વિરાટને ઈર્ષ્યા અપાવા માગે છે. બીજી બાજુ જોઈએ તો વિરાટ પોતાની ટ્રાન્સફર કરાવા માગે છે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma (@aisharma812)

પાખી અને સઈ બંને પોતપોતાની રીતે વિરાટને રોકવાની કોશિશ કરી રહી છે. શોના આગામી એપિસોડમાં જન્માષ્ટમીની ઉજવણી જોવા મળશે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, શોમાં જન્માષ્ટમીના દિવસે મોટો ધડાકો થવાનો છે.

મીડિયા રિપોર્ટનું માનીએ તો,આ શોમાં અભિનેતા ગજેન્દ્ર ચૌહાણની એન્ટ્રી થવાની છે. આ શોમાં ગજેન્દ્ર ચૌહાણ મેડિકલ કોલેજના ડીનની ભૂમિકામાં જોવા મળશે. ગજેન્દ્ર ચૌહાણ મહાભારતમાં ‘યુદ્ધિષ્ઠિર’નો રોલ કરવા બદલ જાણીતા છે. આ એક્ટરની એન્ટ્રી પછી શોના મેકર્સ વાર્તામાં નવો ટ્વિસ્ટ લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં દર્શકોને રસ વધી રહ્યો છે. છેલ્લા ઘણા ટાઇમથી TRP ચાર્ટમાં પણ આ શો સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે જે ખુબ જ સારી વાત છે. શોના મેકર્સ દર્શકોનો રસ જળવાઈ રહે તે માટે નવા-નવા ટ્વિસ્ટ લાવતા રહે છે.

હવે શોમાં એક નવી એન્ટ્રી થવા જઈ રહી છે જેના દ્વારા શોની વાર્તામાં આગળ રસપ્રદ વળાંક આવશે.

Shah Jina