મનોરંજન

ઐશ્વર્યાએ પતિ અભિષેક અને પુત્રી આરાધ્યા સાથે સપનાની દુનિયામાં સેલિબ્રેટ કર્યો બર્થ ડે, જુઓ તસ્વીર એક ક્લિકે

બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન તેનો 46મોં જન્મદિવસ મનાવવા માટે પરિવાર સાથે રોમ પહોંચી છે. ઐશ્વર્યા રાયે 1 નવેમ્બરે તેનો જન્મ દિવસ મનાવ્યો હતો. ઐશ્વર્યા રાયના બર્થડેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

 

View this post on Instagram

 

✨❤️MINE💖✨🌈💝🥰🌟😘LOVE

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

આ દરમિયાન તેની સાથે અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન પણ હાજર રહ્યા હતા. હાલમાં જ ઐશ્વર્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી, આ તસ્વીરમાં ઐશ્વર્યા સાથે અભિષેક અને આરાધ્યા નજરે ચડે છે.

 

View this post on Instagram

 

✨👆✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

આ તસ્વીરમાં ઐશ્વર્યા રાય પિંક કલરના ગાઉનમાં બિલકુલ બાર્બી ડોલ જેવી લાગી રહી છે, તો અભિષેકના આઉટફિટની વાત કરવામાં આવે તો તે બ્લેક આઉટફિટમાં અને આરાધ્યા પિન્ક ફ્રોકમાં નજરે ચડે છે. ઐશ્વર્યાની આ તસ્વીર પર લોકો કમેન્ટની લાઈનો લગાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

Mia Principessa!

A post shared by Abhishek Bachchan (@bachchan) on

આ ખાસ દિવસે અભિષેકે પત્ની ઐશ્વર્યા માટે એક પ્રેમ ભરી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં અભિષેકે એક એવા શબ્દનો ઉપયોગ કર્યો છે કે, જે જાણ્યા બાદ તમે પણ કહેશો કે, પ્રેમ હોય તો આવો. અભિષેકે તસ્વીર શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે, જન્મદિવસની ઘણી શુભેચ્છા પ્રિન્સીપેસા. પ્રિન્સીપેસા આ એક ઇટાલિયન શબ્દ છે. જેનો મતલબ થાય છે રાજકુમારી. ઐશ્વર્યાની આ તસ્વીરને સોશિયલ મીડિયામાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

✨❤️Elegance Is An Attitude 💖🌟20 Years of Spreading the Love with Longines🥰💝🎊😘🌈✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

જણાવી દઈએ કે, ઐશ્વર્યા અને અભિષેકે જાન્યુઆરી 2007માં સગાઈની જાહેરાત કરી હતી. ત્યારબાદ અભિષેકના પિતા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આ વાતને પુષ્ટિ કરી હતી. ઐશ્વર્યા અને અભિષેકે એપ્રિલ 2007માં લગ્ન કરી લીધા હતા. બન્નેને એક પુત્રી પણ છે આરાધ્યા બચ્ચન.

 

View this post on Instagram

 

✨🥰❤️😍OURS…😘💖😇🌟🤗

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

અભિષેકે હાલમાં તો ‘ ધ બિગ બુલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ ફિલ્મને લઈને હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી.

 

View this post on Instagram

 

Princess!

A post shared by Abhishek Bachchan (@bachchan) on

રિપોર્ટ્સનું માનીએ તો બતાવવામાં આવી રહ્યું છે કે, મુંબઈ પરત ફર્યા બાદ ઐશ્વર્યા અને અભિષેક તેના પરિવાર અને દોસ્તો માટે એક ખાસ સેલિબ્રેશનનું આયોજન પણ કરશે.

 

View this post on Instagram

 

✨❤️✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.