મનોરંજન

તો આ કારણે દીકરી આરાધ્યાનો હાથ પકડી રાખે છે ઐશ્વર્યા રાય, કારણ જાણીને પડી જશો વિચારમાં

દુનિયામાં કોરોનાનો કહેર હજુ ચાલુ જ છે. આ વાયરસની ઝપેટે ઘણા લોકો આવી ચુક્યા છે. દરરોજ ઘણા લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. જેમાં બચ્ચન પરિવાર પણ શામેલ છે. બચ્ચન પરિવારમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને કોરોના વળગ્યો હતો. પરંતુ હાલમાં તો બચ્ચન પરિવારે કોરોનાને મ્હાત આપી છે. આ વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચનની મજાક ઉડાડવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Aaradhya Bachchan Official (@aaradhyabachchan_) on

ઐશ્વર્યા રાયની ઘણી વાર એ વાતને લઈને મજાક ઉડાવવામાં આવે છે કે તે ક્યારેય પોતાની દીકરીનો હાથ છોડતી નથી. પરંતુ તેની પાછળનું કારણ બહુ ઓછા લોકો જાણે છે.

 

View this post on Instagram

 

A post shared by Aaradhya Bachchan Official (@aaradhyabachchan_) on

ઐશ્વર્યા રાય પછી ભલે તે ઇવેન્ટમાં હોય એરપોર્ટ પર હોય કે રેડ કાર્પેટ, પાર્ટી અને ફંક્શન્સમાં. તે હંમેશા પોતાની દીકરીને પોતાની સાથે રાખે છે અને એક ક્ષણ માટે પણ તેનો હાથ છોડતી નથી. આ પાછળનું કારણ પુત્રીની વધુ કાળજી છે.

 

View this post on Instagram

 

A post shared by Aaradhya Bachchan Official (@aaradhyabachchan_) on

ઐશ્વર્યા રાયે એક મુલાકાતમાં કહ્યું હતું કે – તે પોતાની પુત્રી અંગે ખૂબ જ પઝેસિવ છે. તે હંમેશાં આરાધ્યા સાથે ક્લોઝ બોન્ડિંગ ઇચ્છે છે. તેથી, તેણી તેને એકલા છોડતી નથી. તેને કોઈ પરવા નથી કે લોકો તેના વિષે શું વિચારે છે.

 

View this post on Instagram

 

A post shared by Aaradhya Bachchan Official (@aaradhyabachchan_) on

તેઓનું માનવું છે કે, જ્યારે બાળક ચાલવાનું શીખે છે, ત્યારે માતાપિતા તેમના હાથ પકડે છે જેથી તે પડી ના જાય. જ્યારે તે થોડો મોટો થાય છે, ત્યારે તેની આસપાસ દોડવું તે સામાન્ય બાબત છે. જે તેને ઇજા પણ પહોંચાડી શકે છે. આ સ્થિતિમાં સલામતીની ખાતરી કરવા માટે તેમના હાથ પકડવો એ શ્રેષ્ઠ રીત છે.

 

View this post on Instagram

 

A post shared by Aaradhya Bachchan Official (@aaradhyabachchan_) on

ઐશ્વર્યા માને છે કે તે સેલિબ્રિટી છે અને જ્યાં-જ્યાં જાય ત્યાં ભીડ એકઠી થાય છે, તો તે કેવી રીતે પોતાની પુત્રીનો હાથ ના પકડે ? તમારા માટે તમે ખુદ વિચારો તમે તમારા નાના બાળકો સાથે માર્કેટરમાં જાવ છો ત્યારે તેનો હાથ પકડો જ છો ને ?

 

View this post on Instagram

 

A post shared by Aaradhya Bachchan Official (@aaradhyabachchan_) on

એશ કહે છે કે જ્યારે બાળકો શરમાળ હોય અથવા અસ્વસ્થતા અનુભવે ત્યારે તેઓ તેમના માતાપિતાનો હાથ પકડે છે. જ્યારે તેઓ કોઈ અજાણ્યા વ્યક્તિને મળે છે ત્યારે તેઓ વધુ નિશ્ચિતપણે માતાપિતાના હાથ પકડે છે. આ કારણ છે કે બાળકને તેના માતાપિતા પર વિશ્વાસ છે. આરાધ્યા સાથે પણ એવું જ છે. જ્યારે તે કોઈ અજાણ્યા વ્યક્તિને મળે છે ત્યારે માતાનો હાથ કડક રીતે પકડે છે.

 

View this post on Instagram

 

A post shared by Aaradhya Bachchan Official (@aaradhyabachchan_) on

જણાવી દઈએ કે, આરાધ્યા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. આરાધ્યાને ડાન્સનો ગજબનો શોક છે.