વાહ કેટલા સંસ્કાર છે..!!! જુઓ તસ્વીરો
બોલીવુડની ખુબ જ સુનાર અભિનેત્રી તરીકે ઐશ્વર્યા રાય આજે 46 વર્ષે પણ જાણીતી છે, ઐશ્વર્યા હવે બચ્ચન પરિવારની વહુ બની ગઈ છે, પરંતુ તેની સુંદરતા દિવસેને દિવસે વધતી હોય તેમ લાગે છે. ઐશ્વર્યા વિષે ઘણા જુના કિસ્સાઓ પ્રચલિત છે, તેની જૂની તસવીરો પણ અવાર નાવર વાયરલ થતી જોવા મળે છે. હાલમાં જ ઐશ્વર્યાની એક તસ્વીર વાયરલ થઇ રહી છે જેમાં તે મિસ વર્લ્ડનો તાજ ધરાણ કર્યા બાદ તેની મા સાથે જમીન ઉપર બેસીને જમી રહેલી જોવા મળે છે.

ઐશ્વર્યનો વાયરલ થઇ રહેલો આ ફોટો વર્ષ 1994નો છે જયારે તને મિસ વર્લનો તાજ પોતાના માથે ધારણ કર્યો હતો. ઐશ્વર્યાને જમીન ઉપર જમતા જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે કેટલું સરળ વ્યક્તિત્વ ધરાવે છે, જમીન સાથે જોડાયેલી છે.

મિસ વર્લનો ખિતાબ પોતાના નામે કર્યા બાદ તે પોતાની માતા વૃંદા રાય સાથે જમીન ઉપર બેસીને જમી રહી છે એ દરમિયાન તેના માથા ઉપર મિસ વર્લ્ડનો તાજ પણ જોઈ શકાય છે.

મિસ વર્લ્ડનોખિતાબ મેળવવા માટે ના ફક્ત ઐશ્વર્યાની સુંદરતા જોવામાં આવી હતી પરંતુ તેની પ્રેઝેન્સ ઓફ માઈન્ડ એની કરુણાના ભાવનું પણ યોગદાન રહ્યું હતું. આ સ્પર્ધામાં 87 દેશોના પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો જેમાં 21 વર્ષની ઐશ્વર્યાએ બધાનું દિલ જીતી લીધું હતું.

ઐશ્વર્યાને જ્યારે પૂછવામાં આવ્યું કે મિસ વર્લ્ડમાં શું ક્વોલિટી દેખાય છે? ત્યારે તાના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે આજસુધી જે પણ કોઈ મિસ વર્લ્ડ રહી છે તેમનામાં દયાની ભાવના રહી છે. દયા અસહાય લોકો માટે રહી છે, ના ફક્ત એ લોકો માટે જેમની સારું સ્ટેટ્સ છે.

ઐશ્વર્યાએ આગળ જણાવ્યું હતું કે: આપણી પાસે એવા લોકો છે જે એ બાધાઓથી જુદા દેખાય છે, જેને માણસોએ સ્થાપિત કર્યા છે. રાષ્ટ્રીયતા અને રંગ. તેમનાથી વિપરીત જોવું પડશે અને આજ વસ્તુ સાચી મિસ વર્લ્ડ બનાવશે. એક સાચો માણસ એક રિયલ માણસ.”