મનોરંજન

દીકરી છોડાવી રહી હાથ છતાં પણ ગુસ્સામાં આરાધ્યાને ખેંચીને લઇ ગઈ ઐશ્વર્યા, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન વ્યસ્ત હોવા છતાં પણ પુત્રી આરાધ્યા માટે સમય કાઢી લે છે. થોડા દિવસ પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં જોવા મળી હતી.

આ સિવાય થોડા દિવસ પહેલા બંને લંચ ડેટ પર જતા હતા ત્યારે પણ સ્પોટ થયા હતા. ત્યારે હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા બચ્ચન સાથે સ્પોટ થઇ હતી. ઐશ્વર્યા રાય થોડો દિવસ પહેલા દીકરી આરાધ્યા સાથે આઈસ્ક્રીમ પાર્લરની બહાર સ્પોટ થઇ હતી. આ દરમિયાન ઐશ્વર્યા રાય ગુસ્સામાં નજરે આવી હતી.

 ઐશ્વર્યાએ આ દરમિયાન આરાધ્યાનો હાથ ફિટ પકડી રાખ્યો હતો આ સાથે જ ઐશ્વર્યા તને જબરદસ્તીથી તેને ખેંચીને લઇ જઈ રહી હતી. તો બીજી તરફ આરાધ્યાએ બહુજ ડરેલી અને સહેમી નજરે આવી રહી હતી. આરાધ્યાએ ઘણી વારમમ્મી ઐશ્વર્યાનો હાથ છોડાવવાની કોશિશ કરી હતી. પરંતુ ઐશ્વર્યાએ હાથ છોડયો જ ના હતો.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યા અને આરાધ્યાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. લોકો આ તસ્વીર જોઈને કમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ તો એ પણ પૂછી લીધું હતી કે, આખરે ઐશ્વર્યા આટલો ગુસ્સો કેમ કરે છે ?

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

આરાધ્યા હાલમાં કલચરલ એકિવિટીમાં વધારે સમય પસાર કરે છે, તે સ્કૂલમાં કલચરલ ફંક્શનમાં પણ ભાગ લેતી હોય છે.

જયારે આરાધ્યા શાળામાં પરફોર્મ કરે છે ત્યારે ઐશ્વર્યા સાથે આખો બચ્ચન પરિવાર પણ તેના પરફોર્મન્સને જોવા આવે છે. આરાધ્યા ઘરમાં બધાની લાડલી છે.