ઊંધમાં ને ઊંઘમાં આ વ્યકિત ગળી ગયો એરપોર્ડ, છાતીમાં દુખાવા બાદ ડોક્ટર પાસે ગયો અને એકસ-રે કર્યો તો ડોક્ટર પણ માથું ખંજવાળતા રહી ગયા

અમેરિકામાં 38 વર્ષિય બ્રૈડને છાતીમાં એરપોર્ડ અટકી ગયા હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તે વ્યકિતને હોસ્પિટલ લઇ જવામાં આ્યોો હતો. અહીં એકસ-રેમાં ખબર પડી કે એરપોર્ડ અન્નનળીમાં અટકેલો છે. ડોકટર્સે એંડોસ્કોપીથી એરપોર્ડ નીકાળ્યા.

Image source

બ્રૈડના જણાવ્યા અનુસાર તે સવારે ઉઠીને પાણીના કોગળા કરી રહ્યા હતા ત્યારે તેમને મુશ્કેલી પડતી હતી. છાતીમાં થોડો દુખાવો હતો. બ્રૈડે એરપોર્ડ શોધવાની ઘણી કોશિશ કરી પરંતુ મળ્યા નહિ અને તેણે પરિવારને પણ આ વાત પૂછી. ત્યાર બાદ ઘરવાળાએ મજાકમાં કહ્યુ કે, તારી છાતીમાં દુખાવો થાય છે એવું થઇ શકે છે તું તેને ગળી ગયો હોય.

Image source

બ્રૈડની છાતીમાં દુખાવાની ફરિયાદને લઇને તેઓ હોસ્પિટલ પહોંચ્યા. જયાં એકસ-રેમાં ખબર પડી કે અન્નનળીમાં એરપોર્ડ ફસાયેલ છે. તેઓ પોતાને ખુશનસીબ માને છે કે કારણ કે એરપોર્ડની જગ્યા એવી હતી કે શરીરને નુકશાન ન પહોંચ્યુ અને તે ફસાયું નહિ. નહિ તો શ્વાસ લેવાનું પણ મુશ્કિલ થઇ જતું. તેને સર્જરીની મદદથી કાઢવામાં આવ્યા.

Image source

તમને જણાવી દઇએ કે ડોકટરોએ બ્રૈડને એવી ચેતવણી આપી હતી કે એરપોર્ડ તેની જગ્યાએથી ખસીને પેટ અથવા ફેફસામાં પણ જઇ શકે છે. જે ખતરનાક હોઇ શકે છે. પરંતુ સારી વાત તો એ છે કે, સર્જરી બાદ બ્રૈડે આરામથી જમવાનું પણ લીધુ અને ઓફિસ પણ ગયા.

Shah Jina