અમદાવાદમાં સસરાએ પુત્રવધુ પર બગાડી નજર, પતિની ગેરહાજરીમાં કરતો એવું એવું ગંદુ કામ કે…

અમદાવાદમાં હવસખોર સસરાએ વહુ સાથે કર્યો કાંડ, પતિ ઓફિસ જાય એટલે બેશરમ સસરો રૂમમાં ઘૂસીને વહુના શરીરના અંગો પર…જાણો વિગત

રાજયભરમાંથી મહિલાની છેડતીના અનેક કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. કેટલીક વખત તો એવું બનતુ હોય છે જે સાંભળી એમ લાગવા છે કે મહિલા પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી. હાલમાં અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સસરા અને વહુના સંબંધને શર્મશાર કરે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરિણિતા તેના સાસરે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. તેને એવી આશા હતી કે તેના સસરા પિતા સમાન બનશે, પરંતુ સસરાએ તો બીજુ જ કંઇક કર્યુ, તે વહુની ઇજ્જત પર હાથ નાખવા લાગ્યો. પત્નીએ આ વાતની જાણ તેના પતિને કરી હતી, પરંતુ પતિ તો ઘર છોડી જતો રહ્યો અને બીજા લગ્ન કરી લીધા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પતિના બીજા લગ્નની જાણ પત્નીને વોટ્સએપ પરથી થઇ અને તે બાદ તે બેભાન થઇ ગઇ. આખરે પરિણિતાએ આ મામલે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી છે. ઘટનાની વિગત તપાસીએ તો, પરિણિતા લગ્ન બાદ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી હતી. તેને એવું હતુ કે તેના સાસુ-સસરા તેના માતા-પિતા જેટલો પ્રેમ કરશે પરંતુ તેની સાસુ તો તેને દહેજ માટે મેણા મારતી હતી અને સસરાની ગંદી નજર હંમેશા વહુ પર જ રહેતી હતી. તે પરિણિતાને એકલી જોઇ તેની ઇજ્જત પર હાથ નાખતા હતા.

પરિણિતા ત્યાંથી તો જેમ તેમ કરીને બચી ગઇ પરંતુ આ વાત વધી જતા તેણે પતિને જાણ કરી, તે બાદ તેણે પતિને કહ્યુ કે, હવે તારા પિતા સાથે રહેવુ નથી. ત્યારે તેનો પતિ એવું વર્તન કરતો કે તેના માતા-પિતા સાચા છે. આ વાત આગળ થયુ એવું કે પરિણિતાન પતિએ તેને કહ્યુ કે, મારે તારી સાથે રહેવુ નથી. લોકડાઉન હોવાને કારણે તેનો પતિ કામથી બહાર જતો રહ્યો હતો. પરંતુ તેને એવુ હતુ કે તેનો પતિ એક દિવસ પાછો આવશે.

એક દિવસ એવો આવ્યો જયારે પરિણિતાના વોટ્સએપ પર તેના પતિના બીજા લગ્નની તસવીરો આવી અને તે આ જોતા જ બેભાન થઇ ગઇ. તે બંને અમદાવાદ આવ્યા અને ત્યારબાદ પરિણિતાને ઘરમાંથી બહાર નીકળવા માટે કહ્યુ. ત્યારે પરિણિતાએ આ મામલે પોલિસ ફરિયાદ નોંધાવી છે અને પોલિસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Shah Jina