ઘરકામ કરવા આવેલી યુવતી સામે આધેડે તમામ ટૂંકા કપડાં વસ્ત્રો ઉતારી કહ્યું
ઘણા લોકો કોઈને મદદ કરવા માટે જતા હોય છે અને ઘણીવાર એવું બને છે કે તેમની મદદનો જ દુરપયોગ થાય છે. હાલ અમદાવાદના રામોલમાં પણ એક એવી જ ઘટના બની છે જ્યાં એક ડિવોર્સી મહિલાને એક દંપતિની મદદ કરવી ભારે પડી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રામોલમાં રહેતા એક વ્યક્તિની પત્ની બીમાર પડતા એક પરિચિત યુવતીને ઘરે કામ કરવા માટે બોલાવી હતી. આ યુવતીના આગાઉ ડિવોર્સ થઇ ચુક્યા હતા અને તે પોતાના બંને બાળકો સાથે રહેતી હતી.
આ દરમિયાન તે આધેડની મુલાકાત તે યુવતી સાથે થઇ હતી અને તેને પાડોશમાં રહેતા યુવક સાથે લગ્ન કરાવી આપવાની લાલચ પણ આપી હતી. આ દરમિયાન આધેડની પત્ની બીમાર પડતા તેને યુવતીને થોડા દિવસ તેના ઘરે કામ કરવા આવવા માટે જણાવ્યું હતું.
યુવતીએ પણ માનવતા દાખવી અને તે આધેડના ઘરે કામ કરવા માટે પોતાની દીકરીને લઈને આવી ગઈ હતી. તેની દીકરી અને તે ઘરનું બધું કામ કર્યા બાદ ઘરના એક રુમમા સુઈ જતા હતા. ત્યારે આડેધ પોતાની પત્ની સુઈ ગયા બાદ તે યુવતીના રૂમમાં ગયો હતો.
મોદી રાત્રે યુવતીના રૂમમાં જઈને તેને આધેડે ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે જો તું સંબંધ નહિ બાંધવા દે તો તારી દીકરીને પણ ભોગ બનાવીશ, આ રીતે આધેડે બળજબરીથી તે યુવતી સાથે સંબંધ બનાયો હતો.
યુવતી સાથે બળજબરી કર્યાના બીજા દિવસે યુવતી ત્યાંથી નીકળી સીધી જ રામોલ પોલીસ સ્ટેશન ગઈ હતી અને ત્યાં જઈ પોલીસ સામે સમસ્ત ઘટના જણાવી હતી. ત્યારે આ બાબતે યુવતીને ન્યાય મળે તે બાબતે પોલીસ યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા કાર્યવાહી કરશે.