ખબર

અ’વાદના જાણીતા મોલમાં સ્પાના નામે દેહવ્યાપારનો ધંધો જોરશોરમાં ચાલતો હતો, એકથી એક રૂપાળી કન્યાઓ બધું કાઢીને….જાણો અંદરની વિગત 

ગુજરાતમાંથી ઘણીવાર સ્પાના નામે અથવા તો મસાજ પાર્લરના નામે ગંદા ધંધા ચાલતા હોવાનું સામે આવે છે. જો કે, પોલિસને આવા ગંદા કામ ચાલતા હોવાની બાતમી મળતા જ પોલિસ દ્વારા ડમી ગ્રાહક મોકલી રેડ પાડવામાં આવે છે અને પછી સંચાલક તેમજ અન્યને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં સ્પાના નામે અનૈતિક કાર્યો ચાલતા હોવાની બાતમી મળતા જ પોલિસ દ્વારા રેજ પાડવામાં આવી હતી અને વિદેશી છોકરીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, એક જાણીતા મોલમાં સ્પાના નામે થતા દેહવ્યાપારનો પર્દાફાશ પોલિસે કર્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) આ પહેલા થલતેજ ચાર રસ્તા પાસે એક સ્પામાં પોલીસે રેડ પાડી હતી અને રશિયાથી આવેલી યુવતીની ધરપકડ કરી હતી. જો કે, યુવતી ટૂરિસ્ટ વિઝા દ્વારા ભારત આવી હતી.

ત્યારે હાલમાં અમદાવાદના જાણીતા મોલમાં સ્પાના આડામાં દેહવ્યાપાર થતું હોવાનું સામે આવતા પોલિસે રેડ પાડી હતી અને પહેલા નકલી ગ્રાહક બની પોલિસે સ્પામાં પ્રવેશ કર્યો અને પછી મોકો મળતા જ દરોડા પાડ્યો. પોલિસની કાર્યવાહીથી સ્પાની અંદર હલચલ મચી ગઇ હતી. પોલીસે સ્પાના મેનેજર સહિત માલિકની વિગતો મેળવી અને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

બીજી બાજુ થલતેજ ચાર રસ્તા પાસે આવેલા એક સ્પામાં પોલીસની ટીમે રેડ પાડી હતી અને સ્પાના માલિકે વિદેશી યુવતીઓને નોકરી પર રાખી હોવાનું સામે આવ્યુ હતુ. આ યુવતીઓ સાથે સ્પાના નામે અનૈતિક કાર્યો કરાવવામાં આવતા. જો કે, પોલીસે બાતમીના આધારે તેમની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત મેનેજર અને સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થલતેજ સ્પામાં કામ કરતી જે વિદેશી યુવતી રશિયાથી આવી હતી તેને વિઝિટપ વિઝા પર લાવવામાં આવી હતી અને તેના વિઝા પણ પોલિસે રેડ પાડી તેના લગભગ 3 દિવસની અંદર સમાપ્ત થવા આવ્યા હતા, જેને લઇને યુવતીના પાસપોર્ટ અને વિઝાની પોલીસે તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, નારોલ વિસ્તારમાં પણ આ પહેલા એક કુટણખાનું ઝડપાયું હતું.

ઈસનપુર પોલીસને બાતમી મળી હતી અને તે બાદ રેડ પાડવામાં આવી હતી. રેક્ઝિન કવનું બોર્ડ મારીને કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે પહેલા ડમી ગ્રાહક મોકલીને તપાસ કરી અને પછી રેડ પાડી ગ્રાહક, મેનેજર અને રૂપલલાનાઓ સહિતના લોકોને પકડી પાડ્યા. આરોપીઓની પૂછપરછમાં એવું સામે આવ્યુ હતુ કે ગ્રાહક દીઠ 700 રૂપિયા વસૂલવામાં આવતા અને રૂપલલનાને 200 રૂપિયા આપવામાં આવતા. કોઇને ગંદો ધંધો ચાલતો હોવાનો શક ન જાય તે માટે થઇને બહાર દુકાનનું બોર્ડ મારી પાટીશન પાડીને રૂમો બનાવી કુટણખાનું ચલાવવામાં આવતુ હતુ.