કોણ છે તાનિયા શ્રોફ, જેને સુનિલ શેટ્ટીનો દીકરો કરી રહ્યો છે ડેટ, બોલ્ડ તસવીરોથી સનસની મચાવી રહી છે તાનિયા, જુઓ PHOTOS

કોણ છે તાનિયા શ્રોફ જેના પર સુનીલ શેટ્ટીના દીકરો લટ્ટુ થઇ ગયો છે, 7 કાતિલ તસવીરો જોઈને મજા આવી જશે

વાહ સુનિલ શેટ્ટીના લાડલાનું આ બેહદ હોટ છોકરી જોડે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ, 7 PHOTOS જોતા જ ફિદા થઇ જશો

બોલિવુડ અભિનેતા સુનીલ શેટ્ટીના લાડલા અહાન શેટ્ટી બોલિવુડમાં ડેબ્યુ કરવાનો છે. તેને લઇને તે ચર્ચામાં બનેલા છે. તેના કરતા પણ વધારે ચર્ચામાં તે એક ખાસ કારણથી છે.

અહાન શેટ્ટી સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતો નથી પરતુ તે સોશિયલ મીડિયા પર એક છોકરી પર ઘણો પ્રેમ લૂટાવે છે. હવે તમે એ વિચારતા હશો કે આ છોકરી આખરે છે કોણ ?

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

બોલિવુડમાં ડેબ્યુ સમયે ઘણીવાર અભિનેતા-અભિનેત્રી પોતાની સિંગલ વાળી ઇમેજ બનાવવાની કોશિશ કરે છે. કોઇ પણ સેલિબ્રિટી ફિલ્મોમાં એન્ટ્રી કર્યા પહેલા પર્સનલ લાઇફને છૂપાવી રાખવાનુ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

પરંતુ સુનીલ શેટ્ટીનો દીકરો અહાન કદાચ આ અભિનેતાઓની લિસ્ટમાં સામેલ થતો નથી. અહાન હંમેશા તેની પર્સનલ લાઇફને લઇને ખુલીને વાત કરે છે. બહેન અથિયા શેટ્ટી બાદ હવે અહાન શેટ્ટી પણ ફિલ્મોમાં આવવા ઇચ્છે છે. અહાનની ફિલ્મનું પોસ્ટર પણ આઉટ થઇ ચૂક્યુ છે. ફિલ્મનું પોસ્ટર કમાલનું છે. ફિલ્મમાં અહાનની અપોઝિટ તારા સુતારિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

બોલિવુડની દુનિયામાં આજકાલ સ્ટારકિડની ઘણી ચર્ચાઓ છે. તેમની લવ લાઇફ પણ ચર્ચામાં રહેતી હોય છે. બી ટાઉનના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથેના લિંકઅપને લઇને ચર્ચામાં છે. અહાન અને તાનિયા ઘણા લાંબાં સમયથી એકબીજા સાથે રિલેશનમાં છે. તેઓ બાળપણના મિત્રો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

અહાનની ગર્લફ્રેન્ડ તાનિયા હોટનેસના મામલે ઘણી આગળ છે. સોશિયલ મીડિયા પર તેની જોરદાર ફેન ફોલોઇંગ છે. તાનિયા શ્રોફની વાત કરીએ તો તે, સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તે ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે અને ઇન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

તાનિયા બિઝનેસમેન જય શ્રોફ અને તેમની પૂર્વ પત્ની રોમિલા શ્રોફની દીકરી છે. તે તેના પેરેન્ટ્સ સાથે લંડનમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

તાનિયા ભલે કોઇ બોલિવુડ સ્ટારની દીકરી નથી પરંતુ તે સ્ટારકિડ્સની ઘણી નજીક છે. તે સોશિયલ મીડિયા પર્સનાલિટી સાથે સાથે ફેશન ડિઝાઇનર પણ છે. તાનિયા શેટ્ટી પરિવારની ઘણી નજીક છે. તે અહાનની બહેન અથિયાની મિત્ર પણ છે.

તાનિયા ઘણીવાર અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદા, જાવેદ જાફરીની દીકરી અલાવિયા અને કેટલીક સ્ટારકિડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળે છે. તાનિયાના બર્થ ડે પર જેવુ જ અહાને તેને વિશ કર્યુ, લોકોએ તાનિયાની શોધ ચાલુ કરી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

લોકોનું માનવુ છે કે, તાનિયા ખૂબસુરતીના મામલે બોલિવુડ અભિનેત્રીઓને માત આપે છે. તે એક ફેશન ઇંફલુએંસર છે અને ડિઝાઇનર છે જે મુંબઇમાં કામ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

અહાન શેટ્ટી અને તાનિયા શ્રોફ સાથે ઘણો સમય વીતાવે છે. બંને સાથે વેકેશન પર પણ જાય છે. બંનેની મસૂરી વેકેશનની તસવીરો ઘણી વાયરલ થઇ હતી. જેમાંથી એક તસવીરમાં અહાન અને તાનિયા સાથે જલેબી ખાઇ રહ્યા હતા. આ ઉપરાંત પણ બંનેની કેટલીક તસવીરો પણ સામે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ahan Shetty (@ahan.shetty)

તાનિયા અને અહાન બંને સ્કૂલ દિવસોથી એકબીજાને ડેટ કરતા હતા. તાનિયા ઘણીવાર અહાનના ઘરની પાર્ટીમાં પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ahan Shetty (@ahan.shetty)

મીડિયા રીપોર્ટ્સની માનીએ તો, વર્ષ 2015માં અહાન સાથે રિલેશનશિપમાં હોવાની ખબર સામે આવી હતી. તાનિયા વિદેશમાં અભ્યાસ કરી રહી હતી, આ કારણે તાનિયા અને અહાન લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતા.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી આજકાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ડેબ્યૂને લઈને ચર્ચામાં રહે છે. અહાન તેની ડેબ્યૂ સિવાય બીજા એક કારણથી પણ હેડલાઇન્સમાં જોવા મળે છે તે છે તેની ગર્લફ્રેન્ડ.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

હાલમાં જ તેની ગર્લફ્રેન્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અહાને ફોટો શેર કરતા લખ્યું, એક પ્રેમ મળ્યો છે લાંબી વાતચીતની વચ્ચે ટૂંકી લડાઇઓ અને અદ્ભુત યાદો.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

કદાચ તમે પણ આ કેપ્શનને સમજી શક્યા નહિ હોવ. ચાલો તમને જણાવીએ કે આખી વસ્તુ શું છે. આ તસવીરમાં અહાન શેટ્ટી સાથે જે યુવતી છે તે તાનિયા શ્રોફ છે.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહાન અને તાનિયા શ્રોફ ઘણાં વર્ષોથી રિલેશનશિપમાં છે, પરંતુ ભૂતકાળમાં બંને વચ્ચે થોડો મતભેદ હતો, ત્યારબાદ બંને એક બીજા સાથે ભાગ્યે જ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff)

હવે અહાનની આ પોસ્ટથી લાગે છે કે બંને વચ્ચે થોડી લડત બાદ બધું બરાબર થઈ ગયું છે. તાનિયા શ્રોફની વાત કરીએ તો તાનિયા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને આ દિવસોમાં તે તેની બોલ્ડ તસવીર કારણે હેડલાઇન્સમાં રહે છે. તાનિયા અહાનની હાઉસ પાર્ટીમાં પણ ઘણી વાર જોવા મળી છે. તે ઓગસ્ટમાં અહાનની મમ્મીની બર્થડે પાર્ટીમાં પણ જોવા મળી હતી. તાનિયાના જન્મદિવસ પર જેવું જ અહાનએ શુભેચ્છા પાઠવી કે તરત જ લોકોએ તાનીયાની શોધ શરૂ કરી દીધી હતી.

Shah Jina