ફિલ્મ ‘અગ્નિપથ’માં હૃતિક રોશનની બહેન કિરદાર નિભાવવા વાળી દેખાય છે ખુબ જ હોટ, જુઓ…

હૃતિક રોશનની ઓનસ્ક્રીન બહેન હવે થઇ ગઈ છે ખુબ જ બોલ્ડ, જોતા જ દિલ આપી દેશો

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ તેની સુંદરતા અને અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. દિવ્યાંકાના  ઘણા શો હિટ રહ્યા છે પણ શું તમે જાણો છો દિવ્યાંકા ત્રિપાઠીની નાની બહેન પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે?

તેણે તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ અગ્નિપથથી કરી હતી. અમે વાત કરી રહ્યા છીએ કનિકા તિવારીની જે દિવ્યાંકા ત્રિપાઠીની નાની બહેન છે. ફિલ્મ અગ્નિપથમાં કનિકાએ હૃતિક રોશનની નાની બહેનની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં હૃતિક રોશન સિવાય પ્રિયંકા ચોપરા અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં હતા.

પરંતુ ત્યરબાદ કનિકા હિન્દી ફિલ્મોથી ગાયબ થઇ ગઈ હતી. શું તમે જાણો છો હવે તે કેવી દેખાય છે અને શું કરી રહી છે? અભિનેત્રી કનિકા તિવારીએ ફિલ્મ  ‘અગ્નિપથ’માં તેના અભિનયથી લોકોને ખુશ કરી દીધા હતા. બોલિવૂડ પછી કનિકાએ તેલુગુ, તમિલ અને કન્નડ જેવી ભાષાઓમાં કામ કરેલું છે.

આ સમયમાં કનિકા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોપ અભિનેત્રીમાં સામેલ છે.  ફિલ્મ ‘અગ્નિપથ’માં ડરેલી-ગભરાયેલી દેખાવાવાળી કનિકા આ સમયમાં ખુબ જ હોટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે. કનિકા સોશ્યિલ મીડિયા લવર છે.

તેની તસવીરો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી હોય છે. કનિકાની તસવીરો સોશ્યિલ મીડિયા પર મિનિટોમાં જ વાયરલ થઇ જતી હોય છે. સોશ્યિલ મીડિયા પર કનિકાને લાખો ચાહકો છે.

તમને જાણીને હેરાની થશે કે કનિકા તિવારીને ફેમસ ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી સાથે ખાસ કનેક્શન છે તે બંને બહેનો છે. કનિકા અભિનયની સાથે મોડેલિંગમાં પણ કામ કરે છે. કનિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જયારે આ અભિનય માટે ઓડિશનની તૈયારી કરી રહી હતી

ત્યારે પહેલા કાકીએ ધર્મા પ્રોડક્શનની બધી જાણકારી નીકાળી હતી અને ત્યારબાદ પિતાને કહ્યું હતું. મારા માતા પિતાનું સપનું હતું કે હું અભિનેત્રી બનું. તેમણે તરત જ ઓડિશન આપવા માટે હા પડી દીધી હતી. હું ઓડિશન આપવા ગઈ, ત્યાં મેં ખુશ અને ઉદાસ વાળા બે રોલ કર્યા હતા અને મારુ સિલેક્શન થઇ ગયું હતું.

ફિલ્મ ‘અગ્નિપથ’માટે તેમણે 6 હજાર પ્રતિભાગીઓ માંથી  પસંદ કરવામાં આવી હતી. જે વખતે કનિકાને અગ્નિપથમાં કામ કરવાની ઓફર મળી હતી ત્યારે 10માં ધોરણના બોર્ડની એક્ઝામની તૈયારી કરી રહી હતી.

કનિકાના માતાની વાત કરીએ તો તે બ્યુટિશિયન છે અને તે બ્યુટી પાર્લર ચલાવે છે. કનિકા હવે જવાન થઇ ગઈ છે અને તેની સુંદરતાથી લોકોનું દિલ જીતી રહી છે. કનિકાનો જન્મ 9 માર્ચ 1996 ભોપાલમાં થયો હતો.

કનિકાએ તેના ભણતરની શરૂઆત ભોપાલથી જ કરી હતી. ફિલ્મ ‘અગ્નિપથ’વખતે કનિકાની ઉમર 15 વર્ષની હતી. ફિલ્મમાં કનિકાએ શિક્ષાની ભૂમિકા નિભાવી હતી. અત્યારે કનિકા ખુબ જ  સુંદર અને બોલ્ડ દેખાય છે અને તમે તેને ઓળખી પણ નહિ શકો.

કનિકા તિવારી તેની બહેન દિવ્યાંકા ત્રિપાઠીને જ તેની પ્રેરણા મને છે. કનિકાએ ઘણી ફિલ્મમાં નાના-મોટા અભિનય કરેલા છે પરંતુ હવે કનિકા એક મોટી તકની રાહ જોઈ રહી છે. એક ઇન્ટરવ્યૂમાં કનિકાએ કહ્યું હતું કે  મારા સ્કૂલના પ્રિન્સીપાલે મને ફિલ્મ કરવા માટેની પરમિશન આપી હતી એટલે મને તે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી.

કનિકાની મોટી બહેન દિવ્યાંકા ત્રિપાઠી નાના પડદા પર સુપરહિટ છે. દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ધારાવાહિકની સુંદર અભિનેત્રીમાંની એક છે. દિવ્યાંકા ત્રિપાઠીનેએ ‘મિસ ભોપાલ’નો ખિતાબ પણ જીત્યો હતો. 2003માં દિવ્યાંકા ત્રિપાઠીએ ‘પૈટીન જી ટીન ક્વિન’માં ભાગ લધો હતો અને ‘મિસ બ્યુટીફૂલ સ્કિન’નો ખિતાબ જીત્યો હતો.

દિવ્યાંકાની કાકાની છોકરી કનિકા પણ તેની જેમ ભોપાલથી જ છે અને તેને ફિલ્મ અગ્નિપથમાં હૃતિક રોશન સાથે કામ પણ કર્યું છે, આ ફિલ્મમાં તે હૃતિક રોશનની બહેનના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મની અંદર કનિકાના ઘણા જ ઈમોશનલ સીન છે જે દર્શકોને ભાવુક કરી દેનારા છે.

દિવ્યાંકા ત્રિપાઠીએ 2006માં ZEE ટીવી ધારાવાહિક ‘બનું મેં તેરી દુલ્હન’થી મુખ્ય અભિનય કરવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ દિવ્યાંકા ત્રિપાઠીએ ધારાવાહિક ‘યે હૈ મહોબ્બતે’માં ડોક્ટર ઇશિતાનો રોલ પ્લે કર્યો હતો અને તે કિરદાર બાદ દિવ્યાંકા ત્રિપાઠીની ચર્ચા પણ ખુબ થઇ હતી.

Patel Meet