ખબર

ગંદી ગંદી ફિલ્મો બનાવાના ચક્કરમાં રાજ કુન્દ્રા પછી હજુ એક ઝડપાયો, જુઓ

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રાની સોમવારના રોજ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી લીધી હતી. રાજ ઉપર ફિલ્મો બનવાનો આરોપ હતો અને તેના ઉપર પેઈડ એપ અને વેબસાઈટ ઉપર પ્રસારિત  આરોપ હતો. હવે ખબર આવી રહી છે કે આ મામલાની અંદર રાજના એક બીજા મિત્રની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

ન્યુઝ એજણાસી ANIના જણાવ્યા પ્રમાણે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મ બનાવના આરોપમાં નેરુલ વિસ્તારમાંથી રાયન જોન થાપ નામના એક વ્યક્તિની ધરપકડ કરી ચેહ. પોલીસ રાયન વિરુદ્ધ માલવાની પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરી લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાયનના કથિત રીતે રાજ કુન્દ્રા સાથે સંબંધ છે અને તે પણ ફિલ્મો બનાવવાના વ્યવસાયમાં સામેલ છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2021માં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઈમાં અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ ઉપર બતાવવાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આગળ જણાવ્યું કે આ મામલાની અંદર સોમવારના રોજ રાજકુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે કારણ કે તે એમને મુખ્ય સાજિશકર્તા લાગે છે. પોલીસ પાસે રાજ વિરુદ્ધ પર્યાપ્ત સાબિતી છે અને આગળ તપાસ ચાલુ છે.