ખેલ જગત ફિલ્મી દુનિયા

પ્રેગ્નેન્સીના એક મહિના બાદ નતાશાએ આખા ગામને દેખાડ્યું બોલ્ડ ફિગર, જુઓ

ટિમ ઇન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની તસ્વીર ફરી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. બાળકના જન્મ બાદ એક જ મહિનામાં નતાશાએ તેનું ફિગર મેઈન્ટેઈન કરી લીધું છે. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

બાળકના જન્મના થોડા જ સમય બાદ નતાશાનું આ ફોટો શૂટ તેના ફેન્સ ઘણું પસંદ આવી રહ્યું છે. નતાશાએ તેના ફિગરને સારી રીતે મેન્ટેઇન કર્યું છે. બાળકના જન્મના એક મહિના બાદ નતાશાએ ફેમિલી ફોટો શેર કર્યો હતો. આ તસ્વીરમાં હાર્દિક કમેન્ટ કર્યા વગર રહ્યો ના હતો.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

ટિમ ઇન્ડિયા શાનદાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકએ તેના દીકરા અગત્સ્યની તસ્વીર શેર કરી હતી. અગત્સ્યએ 30 સપ્ટેમ્બરના રોજ 2 મહિનાનો થયો હતો. જેની ખુશીમાં નતાશાએ તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

નતાશાએ જેવી તસ્વીર શેર કરી લોકો દ્વારા રિએક્શન આવવા લાગ્યા હતા. ઘણા લોકોએ અગત્સ્યને ફોટો કોપી કહી દીધું હતું. તસ્વીરમાં અગત્સ્ય તેની માતા નતાશાના ખોળામાં છે અને કેમેરાની સામે જોઈ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

હાર્દિક નતાશાએ 30 જુલાઈ 2020ના રોજ બાળકને જન્મ આપ્યો હતો. તેને બાળકનું નામ અગસ્ત્ય રાખ્યું હતું. હાર્દિક પંડયા હાલ તો યુએઈમાં આઇપીએલ રમી રહ્યો છે. હાર્દિકની પત્ની નતાશા પણ ઇન્સ્ટાગ્રામમાં ઘણી એક્ટિવ છે. તે અગત્સ્યની તસ્વીર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

ગુજરાતના આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હતો. થોડા દિવસ પહેલા હાર્દિક અને નતાશાએ ડોક્ટરોની ટિમને તેના સમર્થન અને દેખભાળ માટે આભાર વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે, હાર્દિકે 1 જાન્યુઆરીએ દુબઈમાં એક બોટમાં નતાશાને પ્રપોઝ કરી વીંટી પહેરાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

જણાવી દઈએ કે, નતાશા સર્બિયન મોડેલ છે. નતાશાએ પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’ થી બોલીવુડમાં કરિયરની શરૂઆત કરી હતી. નતાશાએ 2014-15માં રિયાલિટી શો બિગ બોસ-8 માં જોવા મળી હતી. નતાશાએ ઘણા બૉલીવુડ ગીત જેવા કે, ફુકરે રિટર્ન્સ, મહેબૂબ, જિંદગી મેરી ડાન્સ ડાન્સ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. નતાશાએ તમિલ અને કન્નડ ફિલ્મમાં પણ ડાન્સ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.