દીકરી જેવી વહુ સસરા જોડે આડા સંબંધ બાંધતી હતી, જયારે સગો દીકરો જોઈ ગયો તો આપ્યો આ ખતરનાક અંજામ

સસરાને થઇ ગયો તેના જ વહુબેટા સાથે પ્રેમ, બન્ને રંગેહાથે પકડાઈ ગયા, પછી જે થયું તે સાંભળીને રૂવાંડા ઉભા થઇ જશે

સોશિયલ મીડિયા અને સમાચારની અંદર સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર તો પરિવારની અંદર જ એવા એવા સંબંધો બંધાઈ જાય છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. ઘણા પરિવારોમાં દિયર ભાભી, સાસુ જમાઈ, વહુ અને સસરા વચ્ચે પણ સંબંધો બંધાયાના કિસ્સાઓ સામે આવે છે, અને ઘણીવાર આવા સંબંધો ઉઘાડા પડતા જ એવા ગંભીર પરિણામો આવે છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય.

આવો જ એક કિસ્સો જેસલમેરના પોખરણમાં આવેલા આસ્કન્દ્રા ગામમાંથી સામે આવ્યો છે, જ્યાં સસરા અને પુત્રવધુ વચ્ચે પાંગરેલા પ્રણયે દીકરાની હત્યા કરી નાખી હતી અને આ સમગ્ર ઘટનાને મોતમાં ખપાવી નાખીને સંતાડવામાં આવી હતી, પરંતુ આ સમગ્ર ઘટના ઉપરથી રહસ્ય ઊંચકાઈ ગયું અને આ મામલામાં પોલીસે મૃતકની પત્ની અને તેના સરસરાની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 6 મેના રોજ મુકેશ કુમારે આસકન્દ્રા પોલીસ સ્ટેશનમાં એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે તેના નાના ભાઈ હીરાલાલનું મૃત્યુ 25 એપ્રિલની રાત્રે થવાના કારણે 26 એપ્રિલ સાંજે હિન્દૂ રીતિ રિવાજ સાથે તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. હીરાલાલના મૃત્યુ બાદ અને અંતિમ સંસ્કાર પહેલા લેવામાં આવેલી તેમની તસ્વીરોમાં જોવા મળ્યું કે મૃતકના શરીર ઉપર સળગવાના નિશાન હતા. જેના કારણે તેમને શંકા ગઈ. જેના બાદ તેમને ફરિયાદ નોંધાવી.

ફરિયાદના આધારે હીરાલાલના મૃત શરીરને જ્યાં દફન કર્યું હતું ત્યાંથી બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જેના બાદ આ ઘટનાનો ખુલાસો થયો. સામે આવ્યું કે મૃતક કોઈ કામ નહોતો કરતો અને દારૂ પીતો હતો, જેના બાદ પત્નીએ તેના જ સસરા સાથે અવૈધ સંબંધો બનાવ્યા. જેના બાદ 25 એપ્રિલના રોજ મૃતકને ઊંઘની ગોળીઓ ખવડાવીને સસરાએ કાનમાં વાયર નાખીને કરંટ લગાવી તેની હત્યા કરી નાખી હતી.

Niraj Patel