જીવનશૈલી

એક સમયે બેઘર હતા આ ક્રિકેટર, આજે રહે છે કરોડોના બંગલામાં… વાંચો આ 5 ક્રિકેટર વિશે

ક્રિકેટની રમત ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી રમત છે. આ રમતે ભારતને ઘણા મોટા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે, અને ઘણી પ્રસિદ્ધિ અપાવી છે. આપણા આ મહાન ખેલાડીઓ જુદા-જુદા ધર્મ અને જુદા-જુદા બેકગ્રાઉન્ડમાંથી આવે છે. ઘણા ખેલાડીઓ તો ખૂબ જ ગરીબથી હતા, પણ આ ખેલે તેમને એટલા અમીર બનાવી દીધા કે હવે પાસે કરોડોના બંગલાઓ છે.

ભારતમાં ક્રિકેટરોની કમાણી કરોડોમાં થાય છે, કારણ કે મેચની ફી સિવાય તેઓના પ્રસિદ્ધ થયા પછી તેઓને ઘણી બ્રાન્ડ્સ એન્ડોર્સ કરવા માટે પણ ઘણી મોટી રકમ મળતી હોય છે. ત્યારે ભારતમાં એવા ખેલાડીઓ છે કે જેમને પોતાના શરૂઆતના દિવસો ગરીબીમાં વિતાવ્યા અને આજે કરોડોની સંપત્તિ છે.

Image Source

દરભંગાથી સાંસદ કીર્તિ આઝાદ 1993માં ક્રિકેટથી સંસ્યાસ લીધા પછી પોલિટિક્સમાં ઉતર્યા હતા. જણાવી દઈએ કે કીર્તિ આઝાદ પોતાના એક કરોડની કિંમતના આલીશાન બંગલામાં રહે છે.

1993માં રાજનીતિક ડેબ્યુ પછી 2004માં કીર્તિ આઝાદને પહેલી વાર લોકસભા ઈલેક્શનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને આરજેડીના મોહમ્મદ અલી અશરફ ફાતેમીએ હરાવ્યો હતો. 2004ના લોકસભા ઈલેક્શનમાં કીર્તિએ 54 લાખ રૂપિયાની સંપત્તિ ઘોષિત કરી હતી. તેના એફીડેવીડના આધારે ત્યારે તેની પાસે કોઈપણ લેન્ડ પ્રોપર્ટી ન હતી. 2014ના લોકસભા ઈલેક્શનમાં કીર્તિએ 2.85 કરોડની સંપત્તિ ઘોષિત કરી.

તેની દરભંગાના કટહલવાડીમાં 1 કરોડ રૂપિયાનો બંગલો છે. તેના સિવાય દરભંગાના જ બહાદુરપુરમાં 35 લાખ રૂપિયાનું ખેતર પણ છે. તેની વર્ષની ઇન્કમ 1.1 કરોડ રૂપિયા છે. તેમના ઘરે 13.65 લાખ રૂપિયાની બે સ્કોર્પિયો કાર ઉભેલી હોય છે. જેમાંની એક તેમણે વર્ષ 2009માં અને બીજી વર્ષ 2010માં ખરીદી હતી.

ચાલો તો એવા જ અમુક અન્ય ક્રિકેટરો વિશે તમને જણાવીએ, જેઓ કરોડોના ઘરમાં રાજ કરે છે.

Image Source

સચિન તેંડુલકર-RS મેમ્બર: 2013માં ડિક્લેર કર્યા હતા 79 કરોડના એસેટ્સ.

Image Source

વિનોદ કાંબલી-લોક ભારતી પાર્ટીના પૂર્વ નેતા: બાંન્દ્રામાં છે 2 કરોડ કરતા પણ વધુ કિંમતનો ફ્લેટ.

ચેતન ચૌહાણ-યુપીના મંત્રી: ગન અને રાઇફલ રાખે છે, પત્નીની પાસે છે 1.4 કરોડના બે ફ્લેટ.

Image Source

નવજોત સિંહ સિદ્ધુ-પંજાબના મંત્રી: 31 કરોડના બંગલામાં રહે છે. BJP છોડીને કોંગ્રેસમાં થયા શામિલ.

મો.અજરૂદીન-કોંગ્રેસ નેતા: 63 લાખની BMW ચલાવે છે, દીકરો રાખે છે 76Lની રેન્જ રોવર.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App