નસીબ શું હોય એ અહીંયા જોઈ લો…!!! ભારતીય યુવાન બેટ્સમેનની કથિત ગર્લફ્રેંડને જોઈને દીવાના થઇ જશો, ભલભલી અભિનેત્રીઓ પણ ટૂંકી પડી આની સામે

ભારતીય ક્રિકેટર ઈશાન કિશન ટીમ ઇન્ડિયામાં રમી ચુક્યા છે. iplમાં ઘણી વખત તેની બેટિંગથી ધમાલ મચાવી ચુક્યા છે. ઈશાન કિશન વિકેટકિપિંગ માટે પણ ઓળખાય છે. તેમની શાનદાર બેટિંગ અને વિકેટ કીપિંગના કારણે ટીમ ઇન્ડિયામાં શામેલ કરી લેવામાં આવ્યા હતા.

મેદાનની બહાર પણ ઈશાન કિશન ચર્ચામાં રહેતા હોય છે. ઈશાન કિશનનું નામ એક ફેશન મોડેલ સાથે જોડવામાં આવતું હોય છે અને તેનું નામ છે અદિતિ હુંડીયા. અદિતિ હુંડીયાને ઈશાન કિશનની ગર્લફ્રેંડ કહેવામાં આવે છે. બંને ઘણી વખત સાથે જોવા મળી ચુક્યા છે. તેમની ઘણી બધી તસવીરો પણ વાયરલ થઇ ચુકી છે.

જોકે ઈશાન કિશન અને અદિતિએ ક્યારેય પણ આ બાબતે ખુલાસો કર્યો નથી. તેમને ઘણી વખત સવાલ પણ પૂછવામાં આવ્યા હતા પરંતુ તે વાતને ફેરવીને જ જવાબ આપતા હોય છે. તેમના ચાહકોને બંનેની જોડી ખુબ પસંદ આવી રહી છે.

અદિતિ હુંડીયા આ સમયે ફેશન વર્લ્ડ અને ગ્લેમરસનો ફેમસ ચેહરો છે. અદિતિએ થોડા દિવસો પહેલા જ પોલૈંડમાં આયોજિત મિસ સુપરનેશનલ કોન્ટેસ્ટમાં ભારતને રિપ્રેઝન્ટ કરી હતી. અદિતિ હુંડીયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે જાણકારી શેર કરતી હોય છે. તેની તસવીરો ચાહકોને ખુબ પસંદ આવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia)

તેના ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી દરેક તસવીરો ગ્લેમરસ અને બોલ્ડ અંદાજથી ભરેલી છે. તેનો સ્ટાઈલિશ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવતો હોય છે. અદિતિ હુંડીયા વર્ષ 2016માં એલિટ મિસ રાજસ્થાનમાં રનર અપ રહી ચુકી છે. તે મોડેલિંગની દુનિયામાં તેની કારકિર્દી બનાવવા માંગે છે. અદિતિ એક મોડેલ છે અને તેના કારણે જ સ્ટાઈલિશ લુકના કારણે ચર્ચામાં રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia)

અદિતિ હુંડીયા વર્ષ 2017માં ફેમિના મિસ ફાઇનલિસ્ટ રહી ચુકી છે. અને 2018માં મિસ સુપરનેશનલ ઇન્ડિયા એવોર્ડ જીતી ચુકી છે. અદિતિ ભલે કથિત સ્વરૂપે ઈશાન કિશનની ગર્લફ્રેંડ હોય પરંતુ તેની પસંદગી ક્રિકેટરની હસ્તીઓ વિરાટ કોહલી અને એમએસ ધોની છે. મીડિયા રિપોર્ટ અનુસાર માનીએ તો ઈશાન કિશન અને અદિતિ હુંડીયા બે વર્ષ કરતા વધુ સમયથી ડેટ કરી રહ્યા છે. બંનેને એક બીજાને સોશિયલ મીડિયા પોસ્ટમાં સાથે જોવા મળતા હોય છે.

Patel Meet