The Kerala Story ની સીધી અભિનેત્રીએ જાળીદાર બ્રા પહેરી સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો, જોતા જ ઉડશે હોંશ

જાળી વાળી બ્રામાં એવા એવા PHOTOS ક્લિક કર્યા કે જોતા જ ફેન્સ ચોંકી ઉઠ્યા- જુઓ બોલીવુડની સૌથી ખુબસુરત અભિનેત્રીની નવી તસવીરો

રંગોથી ભરપૂર બોલીવુડની દુનિયામાં દરેક કલાકારો પોતાનું નામ બનાવવા માટે આવતા હોય છે, જેમાના અમુક પોતાના મુકામ સુધી પહોંચવા સફળ રહે છે તો અમુકને પોતાની કામિયાબી નથી મળતી. જો કે અમુક કલાકારો એવા પણ છે કે જેમણે શરૂઆતમાં તો ઘણી હિટ ફિલ્મો આપી હતી છતાં તેઓ તે સ્ટારડમ ન મેળવી શક્યા જેની તેઓને ચાહત હતી.

 

View this post on Instagram

 

A post shared by bollywood_suckerss (@ibollywoodstuff)

અદા શર્મા એ હોરર ફિલ્મ 1920 દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તેની સાથે ફેમસ અભિનેતા રજનીશ દુગ્ગલ પણ હતા. જેના પછી તે હંસી તો ફંસી અને કમાંડો-2 માં પણ જોવા મળી હતી પણ સ્ટારડમથી પાછળ રહી ગઈ. કોરોના વાયરસ ના કારણે લાગેલા લોકડાઉનમાં સામાન્ય માણસોથી લઈને સેલેબ્રિટીઓ પોતાના ઘરની અંદર કેદ છે ત્યા

 

View this post on Instagram

 

A post shared by Actressfanclub (@actress_fanclub26)

રે સામાન્ય માણસને પણ ઘરમાં બેઠા મનોરંજન મળી રહે તે માટે ઘણા સેલેબ્રિટીઓ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સતયહે જોડાય છે અને તેમને મનોરનાજન પૂરું પાડતા રહે છે. એવી જ એક અભિનેત્રી અદા શર્મા દ્વારા પણ પોતાના ચાહકોને મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તે અવાર નવાર સોશિયલ મીડિયામાં પોતાના અવનવા વિડીયો પોસ્ટ કરતી રહે છે અને ચાહકો દ્વારા તેના વિડીયો ને પસંદ પણ કરવામાં આવે છે, તેમજ તેના ઘણા વિડીયો શોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Adha Sharma (@adha__sharma_)

હાલમાં જ અદા દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે જેની અંદર તે પોતા ધાબા ઉપર પોતું કરતી નજરે આવે છે અને પોતું કરતા કરતા પણ તે સ્ટન્ટ કરતી દેખાઈ રહી છે. વિડીયો અદાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે જેને જોતા જ ચાહકો ઉત્સાહમાં આવી ગયા અને તેમને સોશિયલ મીડિયામાં આ વિડીયો ઘણો જ શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

આ વિડીયોની અંદર અદા સાડી પહેરી અને પોતું કરતી નજરે ચઢી રહી છે સાથે તેને વીડિયોના કેપશનમાં લખ્યું છે કે: “એક લડકી કો દેખા તો એસા લગા, ભાવના રેડ્ડી સ્ટાઇલ, ક્વોરેન્ટાઇનમાં વોશિંગ મશીન કેવી રીતે બને છે તે મને દુનિયાના બેસ્ટ કંન્દો વિદ્યુત દેવ સિંહ જામવાલે શીખવ્યું.” અદા શર્માએ ગીતનું નવું વરઝ્ન બનાવતા લખ્યું છે

 

View this post on Instagram

 

A post shared by Adha Sharma (@adha__sharma_)

કે “હો એક લડકી કો દેખા તો એસ લગા, જેસે કુંગ ફુ કી ચેમ્પ, શી ઇસ મિસિંગ ફેશન વીક રેમ્પ, સેજે પિયાનો કી તાન” અદા શર્માના આ વિડીયો ઉપર લોકો ખુબ જ કોમેન્ટ પાનમ કરી રહ્યા છે. અદા શર્માએ 2008માં આવેલી હોરર ફિલ્મ “1920” દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મની સળફળતા બાદ અદાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. લોકડાઉનના કારણે તે પોતાના ઘરની અંદર જ કેદ છે, પરંતુ આ દરમિયાન પણ તે પોતાના ઘરમાં રહીને પોતાના ચાહકોને મનોરંજન પૂરું પાડી રહી છે.

બોલિવૂડમાં પોતાના અભિનય અને અલગ-અલગ પ્રકારના ફોટોશૂટ માટે અવારનવાર ચર્ચામાં રહેતી અદા શર્માએ ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે. આ તસવીરોમાં અદા શર્મા સફેદ રંગની જાળીદાર મેશ ડિઝાઈનની બ્રા અને રેડ લહેંગામાં આકર્ષક પોઝ આપતી જોવા મળે છે. તસવીરોમાં અદા શર્માનો સ્મોકી મેકઅપ અને તેના ખુલ્લા વાળ જોઈને ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by (@adahsdreamers)

બોલીવુડની સૌથી ક્યૂટ અભિનેત્રી અદા શર્માની અદા જોવા તો ફેન્સ રોજ થનગનતા હોય છે, પણ અદા શર્મા જે વાતો કરે છે, એ પણ દર્શકોએ સાંભળવા જેવી છે. અદા શર્માએ થોડા સમય પહેલા ‘પતિ પતિ ઔર પંગા’ વેબ-સીરિઝમાં ટ્રાન્સ મહિલાની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત થોડા સમય પહેલાં જ માનસિક આરોગ્યની સમસ્યા સામે ઝઝુમી રહેલી મહિલાની ભૂમિકા ટૂંકી ફિલ્મ ‘ચુહા-બિલ્લી’માં ભજવી છે. આ અભિનેત્રીએ વિવિધ પ્રકારની ભૂમિકા તો ભજવે જ છે, પણ તે પરંપરાગત હોય છે અને એ વાતનું ગૌરવ પણ એક્ટ્રેસને છે.

 

View this post on Instagram

 

A post shared by Adha stars👑 (@adah_sharma_club)

અદાએ તેના માથા પર તાજ પણ રાખ્યો છે, જે તેના દેખાવમાં વધારો કરી રહ્યો છે. ફોટામાં અદા શર્માએ ડ્રેસની સાથે મેચિંગ જ્વેલરી પણ કેરી કરી છે. સોશિયલ મીડિયા પર અદા શર્માના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર પ્રેમ કરતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે, અદા શર્માએ તેમને કેપ્શન પણ આપ્યું હતું- હીરે મોતી મેં ના ચાહૂં મેં તો ચાહું, સંગમ તેરા.

 

View this post on Instagram

 

A post shared by Funnnnnnd (@telugu_actress_hotness)

અદા શર્માએ લાલ લહેંગામાં સફેદ જાળીદાર ડિઝાઇનર બ્રા પહેરી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ એક્ટ્રેસ અદા શર્માને ટ્રોલ પણ કરી રહ્યા છે, જ્યારે તેના ફેન્સની વાત કરીએ તો તેઓ તેના વખાણ કરતા થાકતા નથી. તમને જણાવી દઈએ કે આ આઉટફિટમાં અદા શર્મા પોતાની બ્લેક સ્ટાઈલથી ફેન્સના હોશ ઉડાવતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Celeb Adda (@celebadda)

અદા શર્મા આ પહેલા પણ ઘણી વખત બોલ્ડ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને ફેન્સનું દિલ જીતી ચૂકી છે. ચાહકોને પણ અદા શર્માની આ સ્ટાઈલ ઘણી પસંદ છે. એટલા માટે તેની તસવીરો પર લાખો લાઈક્સ છે. તમને જણાવી દઈએ કે અદા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સાથે તે ત્યાં તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Adha stars👑 (@adah_sharma_club)

તમને જણાવી દઈએ કે અદા શર્માએ 1920ની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે અદા બહુ ફિલ્મોમાં જોવા મળી નથી, તેની ફિલ્મોની વાત કરીએ તો, ‘હસી તો ફસી’, ‘કમાન્ડો 2’ અને ‘કમાન્ડો 3’ છે.

Shah Jina