5 એક્ટ્રેસે તેના હીરોને નહીં પરંતુ ડાયરેક્ટરે દિલ દઈ બેઠી અને લફડું કર્યું, 3 નંબર વાળીએ તો હીરો સાથે જોઈ જોઈને થાકી જાય એટલા કિસ વાળા સીન આપેલા
આપણે સૌ જોતા હોય છે કે, એક્ટર-એક્ટ્રેસ એક સાથે કામ કરતા એકબીજાના પ્રેમમાં પડી જાય છે. આ સાથે જ જીવવા-મરવાની કસમ પણ ખાતા હોય છે. બોલીવુડમાં ઘણી એક્ટ્રેસ એવી પણ છે જે ફિલ્મમાં કામ કરતા તેના એક્ટરને નહીં પરંતુ ડાયરેક્ટરને દિલ દઈ બેઠી છે.
આવો જાણીએ એ બોલીવુડની 5 હસીનાઓ વિષે.
1.દીપ્તિ નવલ અને પ્રકાશ ઝા

ડાયરેક્ટર પ્રકાશ ઝા અને દીપ્તિ નવલનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. બંનેએ એકબીજાને પ્રેમ કર્યો હતો. લગ્ન પણ કર્યા હતા. લગ્ન પછી સંબંધ કમજોર પડી ગયો હતો. વર્ષ 2002માં બંનેએ એકબીજાથી અલગ થવાનો ફેંસલો લીધો હતો.
2.સોનાલી બેન્દ્રે- ગોલ્ડી

ગોલ્ડી અને સોનાલી ફિલ્મ ‘નારાજ’ના સેટ પર એકબીજાના પ્રેમમાં પડયા હતા. પહેલા તો સોનાલીએ ગોલ્ડીના પ્રેમને નકારી દીધો હતો. પરંતુ ગોલ્ડીનો પ્રેમ સાચો હતો. થોડા સમયબાદ સોનાલીને ગોલ્ડીના પ્રેમ પર ભરોસો આવ્યો હતો. સોનાલી અને ગોલ્ડીએ 12 નવેમ્બર 2002માં દિવસે લગ્ન કરીને એકબીજાના થઇ ગયા હતા.
3.ઉદિતા ગોસ્વામી અને મોહિત સુરી

એક્ટ્રેસ ઉદિતા ગોસ્વામી અને ડાયરેક્ટર મોહિત સુરીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. બંનેએ 29 જાન્યુઆરી 2013ના રોજ લગ્ન કર્યા હતા. આજે બંને તેની શાદીશુદા જિંદગીથી ખુશ છે.
4.રાની મુખર્જી અને આદિત્ય ચોપરા

રાની મુખર્જી અને આદિત્ય ચોપરાએ વર્ષ 2014માં ઇટલીમાં લગ્ન ગ્રંથીથી બંધાયા હતા. બંને એકબીજા સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. આજે આદિત્ય અને રાની એક દીકરીના માતાપિતા છે. દીકરીનું નામ આદિરા છે.
5.કલ્કિ કોચલીન અને અનુરાગ કશ્યપ

ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને એક્ટ્રેસ કલ્કિ ફિલ્મ ‘દેવ ડી’ માં કામ કરતા-કરતા એકબીજાની નજીક આવી ગયા હતા. અનુરાગના કલ્કિ સાથે બીજા લગ્ન હતા. 2 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ 30 એપ્રિલ 2011ના રોજ કલ્કિ અને અનુરાગે લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન લાંબો સમય સુધી ચાલ્યા ના હતા. થોડા સમય બાદ અનુરાગ અને કલ્કિ અલગ થઇ ગયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.