લે બોલો, નાની ઉંમરમાં આ 5 અભિનેત્રીઓએ લગ્ન કરીને ઘર સંસાર વસાવી લીધું
કોઈ સાથે લગ્ન કરવા એ બે લોકોના અંગત ફેંસલો હોય છે. ઘણા એવા સિતારાઓ છે જેને હજુ સુધી લગ્ન નથી કર્યા. તો ઘણા એવા સિતારાઓ છે જેને અત્યાર સુધી ઘણી વાર લગ્ન કરી ચુક્યા છે. બોલીવુડની વાત કરવામાં આવે તો ઘણી એક્ટ્રેસ એવી છે જેને નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા.
આવો જાણીએ એ એક્ટ્રેસ વિષે.
1.ઉર્વશી ધોળકિયા

ઉર્વશી ધોળકિયાએ 15 વર્ષની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા. 16 વર્ષની ઉંમરમાં જ તે જુડવા બાળકો સાગર અને ક્ષિતિજની માતા બની ગઈ હતી.
2.ડિમ્પલ કાપડિયા

એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર 16 વર્ષની હતી.
3.દિવ્યા ભરતી

દિવ્યા ભારતીએ 18 વર્ષની ઉંમરમાં ડાયરેક્ટર-પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના એક વર્ષની અંદર જ દિવ્યા ભારતીનું નિધન થઇ ગયું હતું.
4.નીતુ સિંહ

નીતુ સિંહએ ઋષિ કપૂર સાથે 21 વર્ષની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા.
5.ભાગ્યશ્રી

એક્ટ્રેસ ભાગ્યશ્રીએ લગભગ 21 વર્ષની ઉંમરમાં જ હિમાલય સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ ભાગ્યશ્રીએ ફિલ્મને અલવિદા કહી દીધું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.