મનોરંજન

ટીવીની આ 5 ફેમસ વહુઓની એક્ટિગને તોડી લીધો હતો નાતો, હવે વિદેશમાં રહે છે

નાના પડદા પર વહુઓનો રોલ અનેક એક્ટ્રેસએ નિભાવ્યો છે. એક્ટ્રેસએ તેની શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ એક્ટ્રેસે ઘણું નામ અને શોહરત કમાઈ હતી. આ એક્ટ્રેસે તેઈ પહેચાન બનાવ્યા બાદ તેન ટોપ 10માં વહુના લિસ્ટમાં શામેલ થઇ ગઈ છે. પરંતુ અચક જ તેને એક્ટિંગથી તેનો નાતો ટતોડી દીધો હતો. આ પાછળનું કારણ હતું તેનો સાચો પ્રેમ જે તેને દેશની બદલે વિદેશમાંથી મળ્યા છે. તેના પ્રેમ માટે આ ટીવીની ફેમસ વહુઓએ એક્ટિંગને અલવિદા કહી દીધું છે. આ સાથે જ તે વિદેશમાં વસી ગઈ છે. આવો જાણીએ કોણ છે ?

 

View this post on Instagram

 

A post shared by Somya (@somyaseth) on

1.સૌમ્યા શેઠ

સૌમ્યા શેઠે નાના પડદે સીરિયલ નવ્યા – નયા ધડકનથી નાના પડદાથી એક્ટિંગની શરૂઆત કરી હતી. પરંતુ ફક્ત 2014માં જ સૌમ્યાએ તેની એક્ટીંગની કારકીર્દિને બાય બાય કહી દીધી. મોટાભાગના લોકોને એ પણ ખબર નહીં હોય કે સૌમ્યા શેઠ ગોવિંદાની ભત્રીજી છે. સૌમ્યાએ યુ.એસ. માં રહેતા અરુણ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને હવે તે પણ ત્યાં જ રહી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Mihika Kapai (@mihikavarma1) on

2.મિહિકા વર્મા

લોકપ્રિય સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’થી બધા ઘરમાં તેનું સ્થાન બનાવનારી મિહિકા વર્માને તેની એકિંટગની સાથે-સાથે તેના રોલ માટે પણ દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. આટલી લોકપ્રિયતા અને પ્રેમ મેળવ્યા બાદ મિહિકાએ લગ્ન કરવાનું નક્કી કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. મિહિકાએ 27 એપ્રિલ 2016 ના રોજ આનંદ નામના એનઆરઆઈ ઉદ્યોગપતિ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મિહિકાએ એક્ટિંગયની દુનિયાને અલવિદા કહી દીધી. મિહિકા અને આનંદ એક બાળકના માતાપિતા છે. હવે મિહિકા પતિ અને પુત્ર સાથે અમેરિકામાં રહીને સુખી જીવનનો આનંદ માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sweta Keswani Andino (@swetakeswani) on

3.શ્વેતા કેશવાની

શ્વેતા કેશવાણીએ તેની એક્ટિંગની કરિયરની શરૂઆત દૂરદર્શન સીરીયલ અભિમાનથી કરી હતી. તે પછી શ્વેતાએ કહાની ઘર-ઘર કી, દેશમેં નિકલા ચાંદ, નચ બલિયે-3માં નજરે આવી હતી. આ સિરિયલથી શ્વેતાને ઘણી લોકપ્રિયતા મળી હતી. 2008માં શ્વેતાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 2012માં શ્વેતાએ અમેરિકન ઉદ્યોગપતિ કેન એંડિનો સાથે લગ્ન કરી ન્યૂયોર્ક સ્થાયી થઈ ગઈ હતી. શ્વેતાને એક દીકરી છે. અભિનય સાથેના સંબંધોને તોડી નાખનાર શ્વેતા વિદેશમાં રહીને સુખી જીવન જીવે છે.

 

View this post on Instagram

 

A post shared by Rucha Hasabnis Jagdale (@ruchahasabnis) on

4.રુચા હસબ્રિસ

ટીવી સીરિયલ “સાથ નિભાના સાથિયા” માં ગોપી બહુની દેરાણીનો રોલ નિભાવનાર રાશી મોદી એટલે કે રુચા હસબીસ ગોપી બહુની જેમ પ્રખ્યાત છે. રાશી મોદીના આ પાત્રથી રુચાને નામ અને પ્રસિદ્ધિ બંને મળી. આટલી લોકપ્રિયતા મેળવ્યા પછી પણ રૂચાએ 2015માં લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું અને આ સિરિયલ વચ્ચે મૂકી દીધી હતી. રિચાએ વિદેશમાં રહેતા એક વેપારી સાથે લગ્ન કર્યા અને નાના પડદાને અલવિદા આપી અને કાયમ વિદેશી સ્થાયી થયા. હવે રૂચા એક લાડકી દીકરીની માતા પણ બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Niki Walia (@niki_walia) on

5.નિકી અનેજા

ઝી ટીવીની લોકપ્રિય સિરિયલ અસ્તિત્વ-એક પ્રેમ કથામાં મુખ્ય ભૂમિકા ભજવનાર નિકી અનેજા આ સિરિયલ પછી દર્શકોની પસંદ બની ગઈ. આ સિવાય તે સી હોક્સમાં પણ જોવા મળી હતી. તેણે પોતાની શાનદાર એક્ટિંગથી અહીં દર્શકોનું દિલ પણ જીત્યું. 2002માં નીક્કી લગ્ન કરી અને તેના પતિ સાથે યુકે શિફ્ટ થઈ. નીક્કી લાંબા સમયથી ટીવીથી દૂર હતી પરંતુ તાજેતરમાં તે અભિનયની દુનિયામાં પરત ફરી છે અને કેટલાક વેબ સિરીઝમાં કામ કરી રહી છે.