છુટાછેડા પછી પણ અપરણીત છે બોલિવૂડની આ ધનવાન અને બ્યુટીફુલ હીરોઈનો- સારામાં સારું કાતિલ ફિગર છે તો પણ…ઉફ્ફ્ફ
આપણે નાના પડદા પર હોય કે મોટા પડદા પર નાયક-નાયિકાઓને સાત જન્મની કસમો ખાતા ઘણી વાર જોયા હોય છે. પ્રેમ, ઇશ્ક મહોબ્બ્ત ના તમામ રંગોને ફિલ્મી કલાકારના પડદા પર જીત્યા છે. પરંતુ ઘણા એવા કલાકારો છે.
જેનો જિંદગીમાં પ્રેમના નિશાન હજુ પણ હોય છે. ઘણા એવા કલાકારો છે જેને 2 થી 3 વાર લગ્ન કર્યા હોય છે.પરંતુ ઘણા એવા કલાકારો છે જેને તેનાપ્રિય પાત્રથી અલગ થયા બાદ બીજા કોઈ સાથે લગ્ન નથી કર્યા. જેમાં એકટર-એક્ટ્રેસ શામેલ છે.એવો નજર કરીએ એક્ટ્રેસ પર જેના છૂટાછેડા થયા બાદ આજ દિવસ સુધી સિંગલ છે.
અમૃતા સિંહ:
અમૃતા સિંહ અને સૈફ અલીખાન 1991 લગ્ન કર્યા હતા. તે સમયે અમૃતા સૈફ અલીખાનથી 12 વર્ષ મોટી હતી. પરંતુ લગ્નના 13 વર્ષ બાદ 2004માં કોઈપણ કારણસર સૈફ અને અમૃતા અલગ થઇ ગયા હતા. સૈફે કરીના કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ અમૃતા સિંહે બીજી વાર લગ્ન કર્યા ના હતા.
View this post on Instagram
Mug shot.. #sadak2 #day29 #sadak2diaries #filmmakinglife #mysore #karnataka
પૂજા ભટ્ટ
ફિલ્મમેકર મહેશ ભટ્ટની પુત્રી અને એક્ટ્રેસ રહી ચુકેલી પૂજાભટ્ટે 2003માં મનીષ મખીજા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2014માં અલગ થયા હતા. ત્યારબાદ પૂજા ભટ્ટે લગ્ન નથી કર્યા। પૂજા ભટ્ટ છેલ્લે સડક-2માં જોવા મળી હતી.
View this post on Instagram
I fell in love with intimate @kslitfest !! Very charming indeed!! #kasauli
મનીષા કોઈરાલા
મનીષા કોઈરાલાએ 2012માં ઉધોગપતિ સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા.2012માં બન્ને અલગ થઇ ગયા હતા. ત્યારબાદ મનીષા કોઈરાલા આજ દિવસ સુધી સિંગલ રહી છે.
કોંકણ સેન શર્મા
એક્ટ્રેસ કોંકણ સેન શર્માએ વર્ષ 2010માં એક્ટર રણવીર શૌરી સાથે લગ્ન કર્યા હતા. 5 વર્ષ બાદ બન્ને અગમ્ય કારણોસર અલગ થઇ ગયા હતા. છૂટાછેડા બાદ કોંકણ સેને બીજી વાર લગ્ન નથી કર્યા.
સંગીતા બિજલાની
એક સમયે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી સંગીતા બિજલાની 1996માં ક્રિકેટર મોહમ્મ્દ અઝરુદીન સાથે લગ્ન કર્યા હતા. ચાર વર્ષ બાદ બન્નેના તલાક થઇ ગયા હતા. ત્યારબાદ સંગીતા બિજલાની બીજા લગ્ન નથી કર્યા.
મહિમા ચૌધરી
ક્યારેક લિએન્ડર પેસની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી મહિમા ચૌધરીએ ઉધોગપતિ બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. 2013માં મહિમા અને બોબી અલગ થઇ ગયા હતા. ત્યારથી મહિમા આજે પણ સિંગલ છે.
ચિત્રાંગદા સિંહ
બૉલીવુડ એક્ટર્સ ચિત્રાગંદા સિંહે ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે 2014માં છૂટાછેડા કર્યા હતા. ચિત્રાંગદા આજે પણ અલગ છે.