આજે બોલીવુડમાં એકથી એક ચડિયાતી એક્ટ્રેસ છે. આ એક્ટ્રેસના લખો લોકો દીવાના હોય છે. આજે લોકો અમુક એક્ટ્રેસની ફિલ્મોની તો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આ એક્ટ્રેસોએ એક્ટિંગથી દુનિયામાં કદમ મુક્યા બાદ પોતાના દમ પર કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી લીધી છે. આજે અમે તમને એવી એક્ટ્રેસો વિષે જણાવીશું જેને તેના પતિથી પણ વધારે પૈસાવાળી છે.
આવો જાણીએ એ એક્ટ્રેસો વિષે.
સોહા અલી ખાન :
View this post on Instagram
સોહા અલી ખાન બોલીવુડના જવાબ કહેનારા સૈફ અલિ ખાનની બહેન છે. સોહા અલી ખાન બોલીવુડમાં તો ખાસ સેલ્ફ નથી થઇ પરંતુ તેની પાસે વારસાઈ સંપત્તિ ઘણી છે. સોહા અલી ખાને કૃણાલ ખેમુ સાથે લગ્ન કર્યા છે જે એક એકટર છે. સોહા અલી ખાન પાસે તેના પતિથી ઘણી વધારે સંપત્તિ છે.
ઐશ્વર્યા રાય બચ્ચન :
View this post on Instagram
બધા લોકો જાને છે કે, ઐશ્વર્યા રાય વિષે. આજે ઐશ્વર્યા રાયની ગણના એક સફળ એક્ટ્રેસમાં થાય છે. ઐશ્વર્યાને બોલીવુડની સૌથી મોંઘી એક્ટ્રેસ માનવામાં આવે છે. ઐશ્વર્યાએ 2007માં અભિષેકે બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન એક્ટર છે. પરંતુ તેની પાસે ગણી ગાંઠી ફિલ્મો આવે છે. ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિથી વધારે સફળ અને અમીર છે. એક સૂત્ર અનુસાર, ઐશ્વર્યા રાય પાસે લગભ 30 મિલિયન ડોલરની સંપત્તિ છે.
સમાંથા અક્કીનેની :
View this post on Instagram
સમાંથા અક્કીનેની સાઉથની ટોચ એક્ટ્રેસ પૈકી એક છે. જો તમે સાઉથની ફિલ્મ જોવાનું પસંદ કરતા હોય તો આ એક બહેતરીન ફિલ્મ છે. સમાંથાની ફિલ્મને લોકો જોવાનું પસંદ કરે છે.સમાંથાએ અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મોને સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. જણાવી દઈએ કે, સમાંથાના પતિ પણ સાઉથના એક્ટર છે, પરંતુ સમાંથા તેનાથી વધુ સફળ એક્ટ્રેસ છે.
બિપાસા બાસુ :
View this post on Instagram
એક સમયે બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં ગણના ટોપ એક્ટ્રેસમાં થતી હતી. બિપાસા બાસુએ 2016માં કર્ણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. બિપાસા બાસુની સંપત્તિ લગભગ 100 કરોડ રૂપિયા છે. જે તેના પતિથી ઘણી વધારે છે.
દીપિકા પાદુકોણ :
View this post on Instagram
દીપિકા પાદુકોણ અને રણવીરસિંહે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહથી ત્રણ વર્ષ પહેલા બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.દીપિકાએ 2007માં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી તેના કરિયરની શરૂઆત કરી હતી. જયારે રણવીર સિંહે 2010માં ‘બેન્ડ બાજા બારાત’થી તેના કરિયરની શરૂઆત કરી હતી. દીપિકા આજે રણવીર સિંહ કરતા પણ સફળ એક્ટ્રેસ છે. જેનાથી સ્પષ્ટ છે કે, દીપિકા તેના પતિથી વધારે અમિર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.